Question 1 of 25
Hints left: 3
Q1
નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ?
Q2
ગુજરાતના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર 'અહમદનગર' આજે કયા નામથી ઓળખાય છે ?
Q3
સાતમી સદી આસપાસ કાશ્મીરના એવા કયા શાસકને બ્રાહ્મણોની મંડળી દ્વારા પસંદ કરી ગાદી પર બેસાડ્યા હતા ?
Q4
અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું ?
Q5
ભારતીય બંધારણની નીચેના પૈકી કઈ લાક્ષણિકતાઓ છે ? 1. વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ 2. સંસદીય સર્વોભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતાનું મિશ્રણ 3. મૂળભૂત અધિકારો 4. ત્રિ સ્તરીય સરકાર
Q6
ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી ?
Q7
પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી?
Q8
ઈસ્લામ ધર્મના ખલિફા કોણ હતા ?
Q9
દિલ્હીના કયા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી ?
Q10
બ્રિટિશ વડાપ્રધાન એટલીએ ક્યા દિવસે બ્રિટિશ પાર્લામેન્ટમાં જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર મોડામાં મોડી જૂન 1948 સુધીમાં ભારત છોડી ચાલી જશે ?
Q11
જલિયાવાલા બાગ હત્યાકાંડ કે જે અમૃતસર હત્યાકાંડ તરીકે પણ જાણીતો છે તે ............. ના રોજ થયો હતો.
Q12
જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો?
Q13
કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ?
Q14
ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો?
Q15
ચન્દ્રગુપ્ત-2 કયો ધર્મ પાળતો હતો ?
Q16
મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના અહેવાલને "પેજ આફ્ટર પેજ ઓફ થીનલી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો.
Q17
મહાજનપદોના સમયકાળમાં ખેડૂતો ખેતીના પાક પર કેટલો હિસ્સો રાજકોષમાં આપતા ?
Q18
રાષ્ટ્રવાદી આંદોલનોમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાન્તીની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતા કોણ હતા ?
Q19
'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું હતું ?
Q20
ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું ?
Q21
હર્ષવર્ધન - પુલકેશી-2 વચ્ચે યુદ્ધ થયું એ કઈ નદીના કિનારે થયું હતું ?
Q22
કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા?
Q23
શેરશાહ સૂરીએ કોલકત્તાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાંડ ટૂંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ?
Q24
કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલ લાજપતરાયનું અંતે અવસાન થયું હતું ?
Q25
નર્મદા ખીણ પ્રદેશમાં આવેલી કઈ ગુફાઓમાં આદિમાનવનો વસવાટ હોવાના પુરાવા મળ્યા છે ?