Question 1 of 25
Hints left: 3
Q1
વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતા?
Q2
મુંબઈમાં મળેલ કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં કઈ રાત્રે હિંદ છોડો નામથી ઓળખાતો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ?
Q3
ઈ.સ. ........... માં પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી સ્થાપી અને તેના ફરતે કિલ્લો બાંધ્યો.
Q4
ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશથી લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી ?
Q5
અપભ્રંશ સ્કૂલ ઓફ પેઇન્ટીંગ (Apabhramsa School of Painting) સંબંધમાં નીચેના વાક્યો ચકાસો : 1. રાજસ્થાનના મેવાડ પ્રદેશમાં તેનું મૂળ માનવામાં આવે છે. 2. આ ચિત્રોમાં જૈન ધર્મની છાપ દેખાય છે. 3. પ્રાણી અને પક્ષીઓનું ચિત્રમાં ઘણો જ ઓછો ઉપયોગ થાય છે.
Q6
જ્યારે સ્વદેશી ચળવળની ઘોષણા કરવામાં આવી ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા?
Q7
ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો?
Q8
મુગલ સલ્તનતના વાઇસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી કોણે ફરજ બજાવેલ હતી ?
Q9
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
Q10
નીચેના પૈકી કયા સમયગાળાને ભારતમાં બ્રિટિશ રાજ અથવા તાજ શાસન (Crown rule) કહેવામાં આવે છે ?
Q11
શાહબુદ્દીન ઘોરી પછી દિલ્હી પર કોણ શાસક તરીકે આવ્યો
Q12
સાહિત્ય અને કળાના મહાન આશ્રયદાતા રાજા ભોજ નીચેના પૈકી કયા રાજવંશના હતા ?
Q13
સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં સ્ત્રીઓની એક અલગ લશ્કરી ટુકડી ઊભી કરી હતી જેનું નામ તેમણે ...... આપ્યું હતું.
Q14
ગૌતમબુદ્ધના માતાનું નામ શું હતું ?
Q15
ચોલ રાજ્યની સૌથી પ્રાચીન રાજધાની કઈ હતી?
Q16
હર્ષવર્ધનના પિતા પ્રભાકરવર્ધનને કોણે દગાથી માર્યા હતા ?
Q17
INA (ઇન્ડિયન નેશનલ આર્મી)ની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી?
Q18
'અન્ન સંગ્રાહક' તરીકે ઇતિહાસના કયા તબક્કાને ઓળખવામાં આવે છે ?
Q19
અમદાવાદમાં આવેલી સીદી સૈયદની મસ્જિદનો ભાગ સીદી સૈયદની જાળી જે સીદી સૈયદના કયા અનુચર દ્વારા બાંધવામાં આવી હતી ?
Q20
પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી ?
Q21
મુલ્કી સેવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિનો સૈદ્ધાંતિક સ્વીકાર કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ?
Q22
કેટલા પ્રકારના રાજ્યો રદ કરીને 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશમાં રાજ્યોની પુનઃરચના કરવામાં આવી હતી ?
Q23
જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા વર્ષમાં થયો હતો ?
Q24
ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડવા તૈયાર થયું હતું ?
Q25
ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યાં બાંધવામાં આવેલ હતો ?