Question 1 of 25
Hints left: 3
Q1
"ધી પંજાબ" અને "ધ પ્યુપિલ" આ બે વર્તમાનપત્રો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા ?
Q2
ઓગસ્ટ-1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?
Q3
મુઘલકાળમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારને ક્યા નામે ઓખવામાં આવતા હતા ?
Q4
સમ્રાટ દ્વારા ઉભી કરવામાં આવેલ સેના પરંતુ જેમને રાજ્ય દ્વારા સીધી ચૂકવણી કરવામાં આવતી નથી અને જેમને મનસબદારના હવાલા હેઠળ મૂકવામાં આવેલ હોય, તે ............... તરીકે ઓળખાતી હતી.)
Q5
નીચેના વાક્યો ચકાસો:
૧. ગુપ્તવંશનો પ્રથમ રાજા શ્રી ગુપ્ત હતો (સાચું)
૨. સમુદ્રગુપ્તના વિજયો વિષે, કવિ હરિષેણ રચિત સ્તંભ લેખ-પ્રયાગ પ્રશસ્તિમાં વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે
૩. ચંદ્રગુપ્ત દ્વિતીય-ગુપ્ત સામ્રાજ્યનો સૌથી મહાન વિજેતા હતો (ખોટું)
Q6
મીઠાના ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર કયું હતું ?
Q7
ચીની પ્રવાસી ફાહ્યાન કોના શાસનમાં ભારત આવ્યો હતો ?
Q8
દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?
Q9
અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી હતી ?
Q10
અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું?
Q11
હર્ષવર્ધનના સમયમાં વ્યાપાર અને ચીજવસ્તુઓની હેરફેર માટે કઈ બે જગ્યા વચ્ચે રાજમાર્ગની સુવિધા કરવામાં આવી હતી ?
Q12
અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ?
Q13
ગાંધીજી આધ્યાત્મિક ગુરુ તરીકે કોને માનતા હતા ?
Q14
મહંમદ તુઘલક પછી કોનું શાસન આવ્યું ?
Q15
પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ?
Q16
ભારતમાં વ્યાપાર અર્થે આવેલા યુરોપીયનોને તેમના કાળક્રમાનુસાર ગોઠવો. I. બ્રિટિશII. ફ્રેન્ચIII. પોર્ટુગીઝIV. ડચ
-
A
-
B
-
C
-
D
Q17
ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી ?
Q18
ગુજરાતનો ક્યો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો?
Q19
અશોકના અભિલેખમાં રાજ્ય માટે ક્યા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
Q20
નીચે આપેલા બનાવોના સમય સંદર્ભે કાલક્રમનો યોગ્ય વિકલ્પ પસંદ કરો:
1. ગુપ્ત શાસનનો આરંભ
2. મૌર્ય શાસનનો અંત
3. સમુદ્રગુપ્તનો કાર્યકાળ
4. ચંદ્રગુપ્ત બીજાનો કાર્યકાળ
-
A
-
B
-
C
-
D
Q21
સ્વદેશી ચળવળના પ્રસાર માટે સ્વદેશ બંધાબ (Bandhab) સમિતિની સ્થાપના કોણે કરી હતી?
Q22
ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ?
Q23
1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો.
Q24
“મહાગુજરાત આંદોલન'ની પરાકાષ્ઠા (culminated)ની બાબત હતી.
Q25
ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયનાં સ્થાપક કોણ હતા?