Question 1 of 25
Hints left: 3
Q1
છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
Q2
માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જો તપાસમાં જાહેર માહિતી અધિકારી દોષિત સાબિત થાય તો માહિતી આયોગ વધુમાં વધુ કેટલો દંડ વસુલ કરાવી શકે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q3
મમતા કાર્ડમાં કયા લાભાર્થીની વિગતો ભરવામાં આવે છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q4
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Q5
રાજીવ ગાંધી નેશનલ ફેલોશિપ યોજનાનું સંચાલન કઈ નોડેલ એજન્સી દ્વારા કરવામાં આવે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q6
સ્રોઓમાં હાડકાની ઘનતા ઓછી થવાના મુખ્ય કારણો....... છે. ( GPSC Class-1 - 15/01/2017)
Q7
“મને ભીક્ષામાં, તમે દિકરીને ભણાવશો એવું વચન આપો.’’આ વાક્ય કોનું છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Q8
ભારત સરકાર દ્વારા પ્રાયોજિત ‘સૂર્યમિત્ર’ કૌશલ્ય, વિકાસ કાર્યક્રમ ક્યા ક્ષેત્રે વ્યવસાય સાહસિકોને તાલીમ આપે છે અને સજ્જ કરે છે ? ( GPSC MAINS પેપર - 2 – 2016)
Q9
ICDS પ્રોગ્રામ ભારત સરકાર દ્વારા ............વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો. ( GPSC Class-1 - 15/01/2017)
Q10
‘‘મિશન મંગલમ્’’ યોજનાનો મુખ્ય હેતું શું છે ? ( GPSC Class-1 - 2016)
Q11
સૂજલામ સૂફલામ યોજના હેઠળ રાજ્યમાં સૌથી વધુ પાણીની અછત ધરાવતાં 10 જિલ્લા નક્કી કરવામાં આવ્યા છે. નીચેના પૈકી ક્યા જિલ્લાનો એમાં સમાવેશ થતો નથી. ( GPSC Class-1 - 2016)
Q12
ECCE નું પૂરું નામ.......... ( GPSC Class-1 - 15/01/2017)
Q13
માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q14
PEM બાળકોની સારવાર માટે કયા પોષકતત્વો વધુ આપવા જોઈએ? ( GPSC Class-1 - 15/01/2017)
Q15
2017 માં જે ‘વાયબ્રન્ટ સમીટ’’ યોજાયેલ હતી તે કેટલામી સમીટ હતી. ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
Q16
ભારત સરકારની કુલ કેટલી સંસ્થાઓ કે જે સંપૂર્ણ રીતે માહિતી અધિકાર અધિનિયમના દાયરામાં નથી આવતી ? ( GPSC Class-1 - 15/01/2017)
Q17
મુખ્યમંત્રીશ્રી દ્વારા સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત ક્યાંથી કરવામાં આવી ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
Q18
ગુજરાત માહિતીનો અધિકાર નિયમો, 2010ની જોગવાઈઓ પ્રમાણે અરજી ફી સામાન્ય કિસ્સામાં નીચેના પૈકી કેટલી છે ? ( GPSC Class-1 - 2016)
Q19
તાજેતરમાં ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ દ્વારા શ્રમિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શેની લોકાર્પણ વિધિ કરવામાં આવી ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
Q20
સાંસદો દ્વારા પોતાના ફાળામાંથી, પસંદ કરવામાં આવેલા ગામના વિકાસ માટે કાર્ય કરવાની જે યોજના બનાવવામાં આવેલી છે તે કયા નામથી ઓળખાય છે? ( GPSC Class - 2 - 12/2/2017)
Q21
જાન્યુઆરી 2017માં “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2017’ યોજવામાં આવેલી હતી, તે કેટલા સમીટ હતી? ( GPSC Class - 2 - 18/03/2017)
Q22
‘સૌની’ યોજનાનું પૂરૂ નામ શું છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)
Q23
IGNSY યોજનાના લાભાર્થી કોણ છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q24
ગુજરાત રાજય સરકારના કયા વિભાગ દ્વારા દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q25
મધ્યાહ્ન ભોજન યોજના (MDM) ના લાભાર્થીઓ...........છે. ( GPSC Class-1 - 15/01/2017)