Question 1 of 25
Hints left: 3
Q1
નીચેનામાંથી ICDS યોજનાના લાભાર્થી કોણ નથી? ( GPSC Class-1 - 15/01/2017)
Q2
ઉડાન (UDAN) યોજનાનું પૂરું નામ જણાવો. ( GPSC Class - 2 - 18/12/2016)
Q3
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો માટે ઈન્ફર્મેશન ટેકનોલોજી આધારિત ડિજિટલ સંપર્ક સેતુના માધ્યમથી શાસનમાં ભાગીદારીને ગતિશીલ બનાવવા ક્યું સીમાચિહ્નરૂપ પગલું જાહેર કરેલ છે ? ( GPSC પ્રિલિમ - 2014)
Q4
માર્ચ-2015માં મૂકાયેલ બહુહેતુક (Multi-purpose) અને મલ્ટી-મોડલ પ્લેટફોર્મનો PRAGATI (Pro Active Governance and Timely Implementation) હેતું શું છે ? ( GPSC પેપર - 1 - 2017)
Q5
MGNREGA યોજના હેઠળ એવા લોકો જે સક્ષમ છે અને જેને કામની જરૂર છે તેમને વર્ષમાં કેટલા દિવસો માટે રોજગારી પૂરી પાડવામાં આવે છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Q6
કલ્પસર યોજના શાને આધારિત છે ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
Q7
માહિતી મેળવવા માટેની અરજીમાં ત્રીજા પક્ષકારના હિત સમાયેલા હશે તો અરજી કર્યાની તારીખથી કેટલા દિવસ સુધીમાં માહિતી આપવાની રહેશે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Q8
નીચેનામાંથી ક્યો કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓમાં બચત પ્રમોશન પર ભાર મૂકે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q9
કુટુંબ કલ્યાણ યોજનાને રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યો ? ( GPSC Class-1 - 15/01/2017)
Q10
JAM એટલે શું ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Q11
ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર તરફથી કેટલી સહાય મળશે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q12
આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓ........છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q13
ગુજરાત સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી રકમની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિંગ કેપિટલ અથવા બંને માટે ધિરાણ મળી શકશે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q14
વર્ષ 2004-05માં પારંપારિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ? ( GPSC Class-1 - 15/01/2017)
Q15
રાજ્ય માહિતી આયોગ, માહિતી નકારવા બદલ જાહેર માહિતી અધિકારીને માંગવામાં આવેલી માહિતી અરજદારને પૂરી પાડવામાં ન આવે ત્યાં સુધી પ્રતિદિન રૂા.... દંડ કરી શકે. ( GPSC Class-1 - 15/01/2017)
Q16
ભારતના નાગરિકોને RTIનો અધિકાર છે કારણ કે.......... ( GPSC Class-1 - 15/01/2017)
Q17
માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવા કોને સંબોધી અરજી લખવાની હોય છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q18
જ્યાં જીવન અને સ્વાતંત્ર્યનો મુદ્દો સંકળાયેલો છે તેવા કિસ્સામાં જાહેર માહિતી અધિકારી દ્વારા નીચે જણાવેલ સમય મર્યાદાઓથી કોઈ એક લાગુ પડે છે? ( GPSC MAINS પેપર - 2 – 2016)
Q19
પ્રધાનમંત્રી જન ધન યોજના’’નું સૂત્ર શું છે ? ( GPSC પેપર - 1 - 2017)
Q20
ઝુપડપટ્ટીના સંકલિત વિકાસ દ્વારા શહેરી ગરીબોને આશ્રય, મૂળભૂત સેવાઓ વગેરે પૂરી પાડવાની યોજનાઓ ક્યા કાર્યક્રમ હેઠળ છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Q21
રાજ્ય સરકાર દ્વારા જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા/વ્યક્તિને રૂ.1.00 લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો. ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
Q22
હાલમાં જાહેર કરવામાં આવેલ પ્રોજેકટ શાઈન” કયા હેતુ માટે છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
Q23
સ્વયં સક્ષમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q24
ફૂલમણિ દાસીનો કિસ્સો નીચેના પૈકી શેની સાથે સંકળાયેલો છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q25
માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ ક્યારે પસાર કર્યો હતો ? ( GPSC Class-1 - 15/01/2017)