Question 1 of 25
Hints left: 3
Q1
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસ્તુત પીપીપી મોડેલનું આખુ નામ શું છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Q2
પ્રાથમિક શિક્ષણ અને શાળાની ગુણવત્તાનું ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ક્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q3
નેશનલ ફુડ સિક્યોરીટી એકટ - 2013 અન્ય કયા નામે ઓળખાય છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q4
ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતા બાળકોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Q5
“સૌની” યોજના હેઠળ સૌરાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારમાં કેટલી લિંક પાઈપ પાણી પહોંચાડવાનું આયોજન છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q6
NHM એટલે........... ( GPSC Class-1 - 15/01/2017)
Q7
મહિલા પોલીસ વોલન્ટીયર (MPV) પહેલ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજય કયું છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
Q8
આદિવાસી મહિલા સશક્તિકરણ યોજના અંતર્ગત આદિવાસી મહિલાને કેટલી સહાય મળી શકે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q9
રાષ્ટ્રીય પેન્શન યોજના(NPS)એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી.તેનું પુરુ નામ જણાવો. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q10
ચિરંજીવી યોજના 2006 હેઠળ કોને લાભ મળે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q11
આઈ.સી.ડી.એસ. યોજનાના લાભાર્થી કોણ છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q12
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં આરંભાયેલ ‘‘સૌની'યોજના ખુલ્લી મૂકવામાં આવી તે તાલુકાનું નામ જણાવો. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q13
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સ્થાપવાનું કાર્ય નીચેનામાંથી કોનું છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q14
માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q15
બીપીએલ (BPL - ગરીબી રેખા નીચે જીવતા) પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવી ખર્ચાળ સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલ/સારવાર પૂરી પાડવા રાજ્ય સરકારની યોજનાનું નામ શું છે? ( GPSC પ્રિલિમ - 2014)
Q16
વિદ્યાલક્ષી બોન્ડનો મુખ્ય હેતુ શું છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q17
ગતિશીલ ગુજરાતના મહત્વાકાંક્ષી પ્રોજેકટ ‘મેટ્રો રેલ’નું કાર્ય હાલ કઈ કંપની અંતર્ગત કરવામાં આવી રહ્યું છે ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
Q18
દુનિયાના ક્યા દેશે સૌપ્રથમ માહિતી અધિકાર અધિનિયમ બહાર પાડ્યો ? ( GPSC Class-1 - 15/01/2017)
Q19
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017નો આરંભ ક્યા સ્થળેથી કર્યો ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q20
RTEના કાયદા હેઠળ શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો કેટલો નક્કી કરવામાં આવેલ છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q21
આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
Q22
રાજ્યના BPL પરિવાર અથવા રૂા. બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થયની જરૂરી સુવિધા મળે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
Q23
પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસર (PIO) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કઈ રીતે સ્વીકારે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q24
2014માં આયુષ મંત્રાલય (Ministry of AYUSH)ની રચના.........ના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધન માટે થઈ હતી? ( GPSC MAINS પેપર - 2 – 2016)
Q25
સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ‘મિશન ઈન્દ્રધનુષ” યોજના નીચેના પૈકી કઈ બાબત અંગેની છે ? ( GPSC Class-1 - 2016)