Question 1 of 25
Hints left: 3
Q1
માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-2005 હેઠળ જાહેર સત્તા મંડળે કુલ કેટલા મુદ્દાઓની વિગતો પ્રકાશિત કરવાની હોય છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Q2
વનબંધુ કલ્યાણ યોજનાનો આરંભ ક્યારે થયો હતો ? ( GPSC Class-1 - 15/01/2017)
Q3
દેશના ક્યા રાજ્યમાં “કલ્પસર’ યોજનાની વિચારણા ચાલે છે? ( GPSC પ્રિલિમ - 2001)
Q4
ભારત સરકારના નીચેના પૈકી ક્યા ખાતાએ ‘રૂરલ આઈ.સી.ટી. પ્રોજેક્ટ' મૂક્યો છે ? ( GPSC MAINS પેપર - 2 – 2016)
Q5
ઊર્જા મંત્રાલય પ્રમાણે કોઈ ગામનું વીજળીકરણ થયેલું છે એમ ત્યારે કહી શકાય કે જ્યારે ગામના કુલ રહેઠાણોના % રહેઠાણોનું વીજળીકરણ થયેલું હોય. ( GPSC પેપર - 2 - 2017)
Q6
“ઉસ્તાદ યોજના’’ કયા હેતુથી કરવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 12/2/2017)
Q7
માતા યશોદા ગૌરવ નિધિ યોજના કઈ બાબત અંગેની છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
Q8
ભારત સરકારના જાહેર સાહસો માટે મહારત્ન’ યોજના કયારથી દાખલ કરવામાં આવી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q9
ગુજરાત સરકારની ઈ-ગવર્નન્સની કઈ પહેલ ગામડાના જમીન-દસ્તાવેજો (Land Record)ની સહેલાઈથી અને સુરક્ષિત રીતે ઉપલબ્ધી અને નિભાવનું લક્ષ્યાંક રાખે છે ? ( GPSC MAINS પેપર - 2 – 2016)
Q10
સાર્વજનિક સુવિધાઓની સુધારણા માટે કઈ રાજય સરકારે ‘‘સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ’’ શરૂ કરેલ છે? ( GPSC Class – 2 - 29/1/2017)
Q11
દેશમાં શિક્ષણનું સ્તર સુધારવા તથા ગુણવત્તા અને પ્રાથમિક શિક્ષણ તમામ ને મળે તે હેતુસર કયો કાયદો લાવવામાં આવેલ છે? ( GPSC Class - 2 - 12/2/2017)
Q12
Accredited Social Health Activist (ASHA) એટલે...... ( GPSC Class-1 - 15/01/2017)
Q13
ગુજરાત રાજ્યમાં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝની સ્થાપના ક્યા વર્ષથી કરવામાં આવી ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q14
સુવર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજનાનો અમલ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે? ( GPSC Class - 1 - 28/01/2017)
Q15
કેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Q16
આઈ.સી.ડી.એસ યોજનાનું અમલીકરણ નીચે જણાવેલ વિકલ્પોમાંથી કોના દ્વારા થાય છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q17
રાજ્ય સરકાર દ્વારા ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઈન્ટરનેટ પ્રણાલી કઈ છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
Q18
ગુજરાત અને દેશના ગામડાઓના સામાજિક વિકાસ માટેની કઈ યોજનાઓ હાથ ધરવામાં આવી છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q19
મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો આરંભ ગુજરાતમાં ક્યારથી થયો ? ( GPSC Class-1 - 15/01/2017)
Q20
ભારતના ક્યા રાજ્યમાં સૌપ્રથમ RTIનો અમલ કર્યો ? ( GPSC Class-1 - 15/01/2017)
Q21
ગુજરાતમાં ગ્રામ મિત્ર યોજના હેઠળ પસંદ કરવામાં આવતા ગ્રામ મિત્ર’ને ઉચ્ચક કેટલું પ્રતિ માસ માનદ વેતન આપવામાં આવે છે અને દરેક ગ્રામ પંચાયતમાં કેટલા ગ્રામ મિત્રની નિમણૂંક કરવામાં આવે છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q22
ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાનું સોફ્ટવેર કોણે તૈયાર કરેલ છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
Q23
સંકલિત બાળ વિકાસ યોજનામાં સગર્ભા સ્ત્રીઓને કયા રોગ વિરોધી રસી અપાય છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q24
બાબુ જગજીવનરામ છાત્રાવાસ યોજના કોના માટે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q25
આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય જાગૃતિ જેવી બાબતો માટે નીચેના પૈકી કઈ સેવાઓ અમલમાં છે ? ( GPSC Class-1 - 15/01/2017)