Question 1 of 25
Hints left: 3
Q1
PEM વાળા બાળકો......... ( GPSC Class-1 - 15/01/2017)
Q2
ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q3
કેન્દ્ર સરકારની ‘આત્મા યોજના’’ કઈ બાબત અંગેની યોજના છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q4
ગુજરાત સરકારની વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના ક્યા નામથી ઓળખાય છે ? ( GPSC પ્રિલિમ - 2014)
Q5
જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેંકીગ સેવા સાથે જોડનારા પ્રધાનમંત્રી............ ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Q6
અણધાર્યા સંજોગો/ઘટનાના કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આર્થિક નુકશાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવા સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકાયેલ છે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q7
ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q8
ગુજરાત સરકારે તાજેતરમાં વિકસાવેલ સોફટવેર સાથી (SATHI)નું પૂરું નામ શું છે ? ( GPSC પ્રિલિમ - 2014)
Q9
રાજ્યની કામગીરી એકત્રિકરણ અને દસ્તાવેજી સંચાલન કાર્યક્રમ IWDMS નું પૂરું નામ શું છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
Q10
ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં મૂકાઈ છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
Q11
સંકલિત બાળ સંરક્ષણ યોજના ક્યા વર્ષે શરૂ કરવામાં આવી હતી? ( GPSC Class-1 - 15/01/2017)
Q12
કઈ યોજના હેઠળ આદિવાસી વિસ્તારની આંગણવાડીમાં લાભાર્થીઓને અઠવાડિયામાં બે દિવસ અને મધ્યાહ્ન ભોજન હેઠળની સ્કૂલોમાં અઠવાડિયામાં એક દિવસ દૂધ આપવામાં આવે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q13
મહિલા અને બાળ વિકાસના સંદર્ભમાં ICDS - ‘સંકલિત બાળ વિકાસ યોજના’ એટલે....... ( GPSC પ્રિલિમ - 2014)
Q14
“ પ્રોજેકટ સનરાઈઝ’’નો મુખ્ય ઉદ્દેશ શું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q15
આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતો MPR એટલે..... ( GPSC Class-1 - 15/01/2017)
Q16
“PURA’યોજના/વિચારનું નીચેના પૈકી કોણે સૂચન કર્યું હતું? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q17
માતા યશોદા ગૌરવનિધિ વીમા યોજનાનો આરંભ ક્યા વર્ષમાં થયો ? ( GPSC Class-1 - 15/01/2017)
Q18
ગ્રામ્ય કક્ષાએ બાળકોના સ્વાસ્થ્ય માટે કોણ કાર્યાન્વિત છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q19
જાહેર માહિતી અધિકારી તરફથી મળેલ માહિતી સંબંધમાં પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરવા માટેની સમયમર્યાદા માહિતી મળ્યા પછી કેટલી છે ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
Q20
આંગણવાડીમાં પુરકપોષણ તરીકે બાલભોગના પેકેટ કઈ વયજૂથના બાળકોને અપાય છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q21
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) નીચેના પૈકી ક્યા કાર્યને યોગદાન આપવા માટે છે ? ( GPSC પેપર - 2 - 2017)
Q22
સબલા સ્કીમના લાભાર્થી કોણ છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q23
દીકરી યોજનાનો ઉદ્દેશ ક્યો છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q24
રાજ્ય સરકારે પંચવટી યોજના ક્યારથી અમલમાં મુકી છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
Q25
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે? ( GPSC Class – 2 - 29/1/2017)