Question 1 of 25
Hints left: 3
Q1
નવી સ્વર્ણીમ યોજના કોના માટે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q2
સંસ્થાકીય સુવાવડનું પ્રમાણ વધારવા તેમજ માતા અને બાળમરણ ઘટાડવા ખાસ ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q3
સમુદાયમાં પાંડુરોગ (એનીમીયા) ની સ્થિતિ જાણવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q4
ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
Q5
ઘરેલુ ત્રાસ, ઓફિસમાં છેડછાડ અને શૈક્ષણિક સંકુલોમાં બનતા છેડતીના બનાવો સાથે મહિલાઓને સલામતી પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકારે હેલ્પલાઈન શરૂ કરી છે. ( GPSC Class-1 - 15/01/2017)
Q6
AEPS એટલે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
Q7
આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ વિષયક સ્થિતિનો કયો સૂચકઆંક દર્શાવે છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q8
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તમામ ગ્રામીણ કુટુંબોને ટોયલેટ પૂરા પાડી સમગ્ર દેશને ક્યા સુધીમાં ખુલ્લામાં મળોત્સર્ગથી મુક્ત કરાવવાનો હેતુ છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Q9
સરદાર આવાસ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q10
ભારતનો પ્રથમ મહત્વાકાંક્ષી ઉભયસ્થલીય બસ પ્રોજેકટ કઈ રાજયસરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q11
ભારત સરકારની કઈ પહેલ દેશમાં તમામ 2,50,000 ગ્રામ પંચાયતોને આઈટી કનેક્ટીવીટી પૂરી પાડવાનું લક્ષ્યાંક રાખે છે? ( GPSC MAINS પેપર - 2 – 2016)
Q12
ભારતમાં ભાવ વધારાને માપવા માટે કેટલા પ્રકારના સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે? ( GPSC Class - 1 - 28/01/2017)
Q13
બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
Q14
નેશનલ ફુડ સીક્યોરીટી એકટ, 2013 અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાને શું વિશેષ સુવિધા અપાય છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q15
નીચેના પૈકી કઈ યોજના ભારતના નાના અને મધ્યમ નગરોના આંતરમાળખાકીય વિકાસ ઉપર મુખ્યત્વે કેન્દ્રિત છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q16
માહિતી અધિકારનો કાયદો ક્યા વર્ષથી અમલમાં આવ્યો ? ( કોન્સ્ટેબલ - 2015)
Q17
ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે નીચેનામાંથી કઈ યોજના મદદરૂપ છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Q18
રાષ્ટ્રીય યોજના PAHAL ક્યા વિષય સાથે સંબંધિત છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
Q19
‘નમામી ગંગે' કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ? ( GPSC MAINS પેપર - 2 – 2016)
Q20
માહિતી અધિકાર અધિનિયમ અનુસાર દરેક સત્તામંડળે સામે ચાલીને જાહેર કરવાની માહિતીને શું કહેવાય ? ( GPSC Class-1 - 15/01/2017)
Q21
ઈ વોલેટ’યોજના ક્યાં સંગઠન દ્વારા શરૂ કરાઈ છે ? ( ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Q22
શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના શેના માટે ચાલુ કરવામાં આવી હતી? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Q23
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે ‘કૃષિ અને સહકાર વિભાગ’નું નામ બદલીને શું રાખવાનું ઠરાવવામાં આવ્યું છે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q24
‘સ્વાગત ઓનલાઈન'માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Q25
નીચેના પૈકી કયા રોગનો “ઈન્દ્રધનુષ’ મિશન હેઠળ સમાવેશ થતો નથી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)