Question 1 of 25
Hints left: 3
Q1
ગુજરાતના ક્યા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Q2
ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)
Q3
ગુજરાતનું સૌપ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું ? ( મુખ્ય સેવિકા - 8/1/2017)
Q4
ચાણસ્મા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? ( PSI ખાતાકીય - 23/04/2017)
Q5
N.I.D. સંસ્થા ક્યા આવેલી છે? ( GPSC પ્રિલિમ - 2007)
Q6
મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક ક્યું છે? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ )
Q7
ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી ક્યાં આવેલું છે? ( વિસ્તણ અધિકારી - 7/1/2017)
Q8
345 મે.વો. વીજક્ષમતાનાં સોલર વીજ મથકો ધરાવતું ચારણકા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q9
દ્વારકા ખાતે ગોમતી નદીનાં તટ અને પંચનાદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો. ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
Q10
‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ' ગુજરાતમાં ક્યાં આવેલી છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q11
સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? (આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)
Q12
સીમા દર્શન’ માટે ગુજરાત રાજયમાં કયું સ્થળ પસંદ કરવામાં આવેલું છે? ( GPSC Class – 2 - 12/2/2017)
Q13
ગુજરાતનું પ્રસિદ્ધ ‘નારાયણ સરોવર’ ક્યા જિલ્લામાં આવેલું છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q14
પાટડી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? ( PSI ખાતાકીય - 23/04/2017)
Q15
ચુડા તાલુકો ગુજરાત રાજ્યનાં ક્યા જિલ્લામાં આવેલ છે? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q16
અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઈલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું. આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)
Q17
ઘુડખરનું અભ્યારણ્ય ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે? ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)
Q18
ડાયનાસોરના ઈંડાનું અવશેષ સ્થળ રૈયાલી ક્યા જિલ્લામાં આવેલું છે? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q19
ડાંગ જિલ્લાનું મુખ્ય મથક ક્યું છે? (GPSC પ્રિલિમ - 2007)
Q20
નવો મોરબી જિલ્લો ક્યા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે? ( કોન્સ્ટેબલ - 2015)
Q21
UNESCO (યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકિત ચંપાનેર પુરાતત્વ ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલ છે? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
Q22
ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q23
ઈન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Q24
ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે? ( PSI ખાતાકીય - 23/04/2017)
-
A
-
B
-
C
-
D
Q25
ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી (મળતી) નથી? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)