Question 1 of 13
Hints left: 3
Q1
‘લાભાલાભ’ કયો સમાસ બને ?
Q3
‘રાત-દિવસ’ શબ્દનો સમાસ ઓળખાવો.
Q4
‘જીવન સુંદરી’ શબ્દનો સમાસ દર્શાવો.
Q5
નીચેનામાંથી ‘નિર્ભય’ શબ્દનો સમાસ ઓળખાવો.
Q6
‘બાહુબળ’ કયો સમાસ બને ?
Q7
‘ઘોડાગાડી’ શબ્દનો કયો સમાસ બને છે ?
Q8
‘વીણાપાણિ’ શબ્દનો સમાસ દર્શાવો.
Q9
‘ગિરિધર’ શબ્દનો સમાસ ઓળખાવો.
Q10
‘જશોદા’ શબ્દનો સમાસ ઓળખાવો.
Q11
‘નંદકુંવર’ શબ્દનો સમાસ કયો બને ?
Q12
‘ગિરિધર’ શબ્દનો સમાસ ઓળખાવો.
Q13
નીચેનામાંથી કયું ઉદાહરણ દ્વિગુ સમાસનું નથી ?