Question 1 of 16
Hints left: 3
Q1
‘અણઘડ’ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો.
Q2
‘મુખરિત’ શબ્દનો વિરોધી શબ્દ કયો છે ?
Q3
વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? ‘ઔરસ’
Q4
‘આબરૂ’ શબ્દનો વિરોધી શબ્દ શોધો.
Q5
‘દુર્ગંધ’ શબ્દનો વિરોધાર્થી શબ્દ કયો બને ?
Q6
‘ઉછાંછળું’ નો વિરોધાર્થી શબ્દ આપો.
Q7
‘કુંદન’નું વિરોધાર્થી કયું બને છે ?
Q8
‘ઉત્તમ’ શબ્દનો વિરોધી શબ્દ કયો બને છે ?
Q9
‘ઉલાળ’નો વિરોધાર્થી શબ્દ આપો.
Q10
નીચેનામાંથી ‘પુનિત’ શબ્દનો વિરોધાર્થી શોધો.
Q11
આપેલ વિકલ્પોમાંથી ‘સાર્થ’ શબ્દનો વિરોધાર્થી શોધો.
Q12
‘યાચક’ શબ્દનો વિરોધાર્થી શબ્દ કયો બને ?
Q13
‘સંવત્સરી’ નો વિરોધાર્થી શબ્દ કયો છે ?
Q14
‘સીધાપણું’ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો.
Q15
‘સમષ્ટિ’ શબ્દનો વિરોધાર્થી શબ્દ જણાવો.
Q16
કયો શબ્દ ‘અમૃત’નો વિરોધી છે ?