Question 1 of 19
Hints left: 3
Q1
‘દીન’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Q2
નીચેનામાંથી ‘વિપુલ’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Q3
‘અવજ્ઞા’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Q4
નીચેનામાંથી કયો શબ્દ ‘પાવક’ શબ્દના અર્થવાળો છે ?
Q5
‘અવનિ’ નો સમાનાર્થી શબ્દ કયો છે ?
Q6
‘શાર્દૂલ’ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
Q7
‘પૃથ્વી’નો સમાનાર્થી કયો નથી ?
Q8
‘કુલ’ શબ્દનો સાચો સમાનાર્થી આપો.
Q9
કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.
Q10
‘અવનિ’ નો સમાનાર્થી શબ્દ કયો છે ?
Q11
‘વારિધિ’નો સમાનાર્થી શબ્દ કયો નથી ?
Q12
‘આમ્ર’ શબ્દનો સમાનાર્થી કયો બને છે ?
Q13
નીચેના પૈકી કયો શબ્દ ‘પક્ષી’ નો પર્યાય નથી ?
Q14
‘આળસુ’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Q15
‘પુત્ર’ નો પર્યાય કયો નથી ?
Q16
‘કૃપણ’ શબ્દનો સાચો અર્થ કયો થાય છે ?
Q17
નીચેનામાંથી ‘રાત્રિ’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી ?
Q18
‘શોણિત’નો સમાનાર્થી શબ્દ કયો નથી ?
Q19
‘મુસાફરી’ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો.