Question 1 of 25
Hints left: 3
Q1
ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?
Q2
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યોરે - ના કવિ કોણ છે ?
Q3
‘પીળું ગુલાબ અને હું'ના નાટ્યકાર કોણ છે ?
Q4
‘ધૂમકેતુ’નું મૂળ નામ શું છે ?
Q5
ઉંમરમાં નાની હોય તેવી વ્યક્તિને પત્ર લખતા અભિવાદન શુ થાય ?
Q6
નીચેના પૈકી કઇ નવલકથા શ્રી ક.મા. મુનશી દ્વારા લખવામાં આવેલી નથી ?
Q7
“ઉચ્ચ શિક્ષણ” : ચિંતા અને ચિંતન પુસ્તકના લેખક કોણ ?
Q8
‘માય ડિયર જયુ’ ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા ?
Q9
શૂન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે ?
Q10
આધુનિ સર્જક કોણ નથી ?
Q11
‘કલાપી’ તખલ્લુસ કોનું છે ?
Q12
ગુજરાતી સાહિત્યમા ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક તરીકે જાણીતુ છે ?
Q13
ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે ?
Q14
કલકત્તામાં શેઠ જીવણલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ કયા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી ?
Q15
નીચેનામાંથી કયો ઍવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉત્તમ કાર્ય, લેખન માટે અપાતો નથી ?
Q16
શ્રી નટવરલાલ કુબેરભાઈ પંડ્યાનું તખલ્લુસ કયુ છે ?
Q17
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?
Q18
ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે ?
Q19
‘રસ્તો કરી જવાના’- ગઝલના રચયિતા કોણ છે ?
Q20
જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે ?
Q21
કવિ વીર નર્મદનો જન્મ કયા શહેરમાં થયો હતો ?
Q22
શ્રી જ્યોતિન્દ્ર હ. દવેનું ઉપનામ કયુ છે ?
Q23
નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ?
Q24
જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યા ત્યા વસે સદાકાળ ગુજરાત એક કોણે કહ્યુ હતુ ?
Q25
“ઇદમ્ સર્વમ્’ કોનો નિબંધસંગ્રહ છે?