Question 1 of 25
Hints left: 3
Q1
નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે ?
Q2
મળેલા જીવ કોની કૃતિ છે ?
Q3
‘આદિલ’ મન્સૂરીનું પૂરું નામ જણાવો.
Q4
પ્રસિદ્ધ કાવ્ય “કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.”ના સર્જકનું નામ જણાવો.
Q5
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા'. કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?
Q6
સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ?
Q7
લીલુડી ધરતી નવલકથા ના લેખક કોણ છે ?
Q8
લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?
Q9
‘બાથટબમાં માછલી’ના લેખક કોણ છે ?
Q10
‘ડીમ લાઇટ’ રઘુવીર ચૌધરી રચિત કયા પ્રકારની સાહિત્ય રચના છે ?
Q11
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે ઉછેર્યા હતા?
Q12
પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો.
Q13
‘મંડળી મળવાથી થતા લાભ’ નિબંધ કોણે લખ્યો હતો?
Q14
પદ્યમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો.
Q15
નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોષીની છે ?
Q16
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ છે ?
Q17
જે કોઈ પ્રેમઅંશ અવતરે’ કાવ્યના કવિ કોણ ?
Q18
કલમ ! હવે તારે ખોળે છઉં ' આ અરજ કોની ?
Q19
શ્રી ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયુ છે ?
Q20
ભીષણ દુષ્કાળને નિરૂપતિ ગુજરાતી નવલકથા કે જેના ઉપરથી ફિલ્મ બનેલ છે તે છે.......
Q21
નીચેનામાંથી કયા બે કવિઓ સુધારક યુગના છે ? (1.નર્મદ 2. દયારામ 3. દલપતરામ 4. જયંત પાઠક)
Q22
કઈ સાહિત્યિક કૃતિમાં કાળુ, રાજુ, માલી ડોસી વગેરે પાત્રો છે ?
Q23
લોહીની સગાઈ કયા પ્રકારની સાહિત્યક રચના છે?
Q24
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?
Q25
અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ?