Question 1 of 25
Hints left: 3
Q1
દેશી કારીગરીને ઉત્તેજન કર્તાનું નામ જણાવો.
Q2
ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ?
Q3
કાકાસાહેબ કાલેલકરનું મૂળ નામ શું છે ?
Q4
ક્યા અંગ્રેજ અમલદારે ગુજરાતના ઇતિહાસમાં સંશોધન અને સાહિત્યના વિકાસમાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે ?
Q5
અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ?
Q6
નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌપ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો ?
Q7
સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો.
Q8
ગુજરાતી બાળ સાહિત્યમાં નીચેનાં પૈકી કોનું યોગદાન નથી?
Q9
શ્રી ગૌરીશંકર જોશીનું તખલ્લુસ કયુ છે ?
Q10
'ભારેલો અગ્નિ'ના લેખક કોણ ?
Q11
ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ?
Q12
ઇ.સ. ૧૪૦૦ના અરસામાં સલ્તનતકાળ દરમ્યાન ક્યા રજવાડાના રાજ કવિ શ્રીધર વ્યાસ દ્વારા 'રણમલ્લ છંદ' નામની કૃતિ રચવામાં આવેલ?
Q13
જ્ઞાનપીઠ દ્વારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર કયા ગુજરાતી લેખકને મળ્યો છે ?
Q14
નીચેનામાંથી દયારામની કૃતિ ઓળખી બતાવો.
Q15
'જય જય ગરવી ગુજરાત'ના કવિ કોણ છે ?
Q16
જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની આ પંક્તિ કોની છે ?
Q17
'મધ્યકાલીન ગુજરાતી' સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે ?
Q18
"સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ" કયાં સાહિત્યપ્રકારનો સંગ્રહ છે?
Q19
કવિ કલાપીની કર્મભૂમિ લાઠી કયા જિલ્લામાં આવેલું છે ?
Q20
મહાકવિ નું બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા?
Q21
ક્યા ગુજરાતની લેખકે ગુજરાતના ઈતિહાસ પર નવલકથાઓ લખી છે ?
Q22
ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખ્યપત્ર કયુ છે ?
Q23
ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ?
Q24
છપ્પા કયા કવિએ લખ્યા છે ?
Q25
ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયા ગામે થયો હતો ?