Question 1 of 25
Hints left: 3
Q1
વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા?
Q2
અકબરના દરબારના નવ રત્નોમાં દક્ષસેનાના અઘ્યક્ષ કોણ હતા ?
Q3
ભારતના નેપોલિયન તરીકે કોણ પ્રખ્યાત છે?
Q4
'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ?
Q5
ઓગણીસમી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ?
Q6
સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા ગ્રંથની રચના કરી હતી ?
Q7
ભામાશા ધર્મે કોણ હતો ?
Q8
દ્વારકાધીશનું પ્રસિદ્ધ મંદિર કઈ નદીના કિનારે આવેલ છે ?
Q9
વાસ્કો-દ-ગામા જે સમયે કાલિકટ બંદરે પહોંચ્યો તે સમયે ત્યાંના રાજા કોણ હતા?
Q10
મુઘલકાળમાં નાણાં સંબંધિત અમલદારને શું કહેવામાં આવતું હતું ?
Q11
વાસ્કો-દ-ગામા ક્યાનો રહેવાસી હતો ?
Q12
ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ?
Q13
નીચેના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે? 1. ભાવનગરમાં ઈ.સ. 1884 માં શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. 2. જૂનાગઢમાં ઈ.સ. 1900 માં બહાઉદ્દીન કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.
Q14
તરાઈ (Tarain)નું પ્રથમ યુદ્ધ .... સાથે સંબંધિત છે.
Q15
બૃહદસંહિતા પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ?
Q16
ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી ?
Q17
સોલંકીકાળ દરમિયાન વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધ ધામ કયું ગણાતું હતું ?
Q18
'શિશુપાલ વધ' નામે મહાકાવ્ય રચનાર સંસ્કૃત ભાષાના મહાન કવિનું નામ જણાવો.
Q19
અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવ અન્ય કયા નામે ઓળખાય છે ?
Q20
કઈ સાલમાં ‘બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની’ની સ્થાપના થઈ ?
Q21
કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ?
Q22
ચતુર્થ અંગ્રેજ - મૈસુર વિગ્રહ સમયે અંગ્રેજોના ગવર્નર કોણ હતા?
Q23
રામપ્રસાદ બિસ્મિલનો જન્મ કઈ સાલમાં થયો હતો
Q24
ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણે નિમણૂક પામી હતી ?
Q25
ભારતના કયા હિંદુ : રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?