Question 1 of 25
Hints left: 3
Q1
પ્લાસીનું યુદ્ધ કોની-કોની વચ્ચે થયું હતું ?
Q2
નસિરૂદ્દિન અહેમદશાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ?
Q3
નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું
Q4
ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે “પંચશીલ સિદ્ધાંતો’ની સમજૂતી કરવામાં આવી છે ?
Q5
બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત.........તરીકે ઓળખાય છે.
Q6
કબીર પોતે જીવનભર શેનો ધંધો ચલાવતા રહ્યા ?
Q7
આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો.
Q8
રેગ્યુલેટીંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ?
Q9
કયા નિયામકધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂંક કરવામાં આવી હતી?
Q10
એની બેસન્ટ કોની સાથે સંકળાયેલા હતાં?
Q11
ભક્ત કવિ/ કવયિત્રી મીરાંબાઈ કોના શિષ્ય હતા ?
Q12
વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી?
Q13
ડચ લોકો કઇ વિદેશી પ્રજા સામે હારી ગયા ?
Q14
નીચેનામાંથી કોની નિમણૂક અશોકે તેમના સામ્રાજ્યમાં ન્યાય ચલાવવા માટે કરી હતી?
Q15
દિલ્હી સલ્તનત ઉપર રાજ્ય કરનાર પ્રથમ સ્ત્રી કોણ હતી ?
Q16
માઉન્ટ બેટન યોજનાના અમલ માટે શું પસાર કરવામાં આવ્યું હતું ?
Q17
કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂક્યું હતું ?
Q18
ઈલોરાની ગુફાઓમાં કયું એક ભવ્ય મંદિર આવેલું છે ?
Q19
કયા રાજ્યના પતન પછી 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અંકુશમાં લઈ શકાયો હતો?
Q20
દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી ?
Q21
નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લો. 1. મગધ - રાજગૃહ 2. કોસલા - તક્ષશિલા 3. અવંતી - ઉજ્જૈન ઉપરના પૈકી કઇ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
Q22
મુંબઈમાં યોજનાર (INC) ઈન્ડિયન નેશનલ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કોની અધ્યક્ષતા હેઠળ યોજાયું હતું ?
Q23
નીચેના વિધાનો ચકાસો. વિધાન 1 : મરાઠા નેતાઓ દામાજી ગાયકવાડ અને કદમ બંદે, ગુજરાતના પ્રદેશો પર શાસન કરતા હતા ગાયકવાડની સાથે બરોડામાં મજબુત શાસન સ્થાપતિ કર્યું હતું. વિધાન 2 : અંગ્રેજોએ આ પ્રદેશો પર ઈ.સ. 1850 થી નિયંત્રણ મેળવ્યું હતું અને તેમનું આ વર્ચસ્વ 1947માં ભારત આઝાદ થયું ત્યાં સુધી રહ્યું. વિધાન 3 : પોર્ટુગીઝોએ ગુજરાતમાં પ્રવેશ કરી અને તેમની વસાહતના વિસ્તરણ દરમ્યાન દમણ, દીવ, દાદરા અને નગર હવેલી જેવા વિસ્તારોમાં મજબૂત શાસન સ્થાપ્યું.
Q24
કોના સમયમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો હતો ?
Q25
લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું ?