Question 1 of 25
Hints left: 3
Q1
હિંદ છોડો આંદોલનમાં કયા દિવસે ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી ?
Q2
'વંદે માતરમ્' ગીત વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: 1. તેની રચના રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી. 2. તે 'આનંદમઠ' નામની નવલકથામાંથી લેવામાં આવ્યું છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q3
વેલેસ્લીની સહાયકારી યોજના નીચેના પૈકી કયા રાજ્ય શાસકે સ્વીકારેલ ન હતી ?
Q4
શમસુદ્દીન મુઝફ્ફર શાહ ત્રીજો. ...
Q5
કયા યુરોપીય સમુદાયે ભારત સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા ?
Q6
નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢ્યાં હતાં ?
Q7
નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ?
Q8
ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ?
Q9
જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા ?
Q10
પ્લાસીનું મૂળનામ શું છે ?
Q11
ઇન્કલાબ ઝિંદાબાદનું સૂત્ર કોણે આપ્યું હતું ?
Q12
ઈ.સ.1948માં પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો તે વખતે ત્યાંના રાજા ........... તેને ભારત સંઘ સાથે જોડી દીધું.
Q13
ઇલ્તુત્મિશના પુત્રનું નામ શું હતું ?
Q14
વેદો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: 1. સામવેદ સંગીતની ગંગોત્રી કહેવાય છે. 2. અથર્વવેદ યજ્ઞનો વેદ કહેવાય છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
Q15
મેડમ કામાનો જન્મ ક્યાં થયો હતો ?
Q16
નીતિશતકની રચના કોણે કરી છે ?
Q17
એની બેસન્ટે સાપ્તાહિકની શરૂઆત કરી હતી ?
Q18
પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ?
Q19
છત્રપતિ શિવાજી મહારાજે રાજ્ય કારોબાર ચલાવવા માટે કેટલા પ્રધાનોનું એક મંડળ બનાવ્યું હતું ?
Q20
પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ?
Q21
હડપ્પીય લોકો ગુજરાતના કયા ભાગમાંથી હસ્તકલા ઉત્પાદન માટે કાર્નેલિયન પથ્થર જેવી સામગ્રી મેળવતા હતા?
Q22
મહંમદ ગાવાં નામનો બાહોશ વજીર કયા રાજ્યમાં થઈ ગયો ?
Q23
નીચેના વાક્યો ચકાસો. 1. ચાવડા વંશના રાજ્ય સમયે ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો થયેલ હતો. 2. જયસિંહ સોલંકીના સમયમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણુંજ સમૃદ્ધ હતું. 3. સોલંકી સત્તા નબળી પડતા વાઘેલા વંશના શાસકોએ ગુજરાતમાં સત્તા સંભાળી હતી.
Q24
મોઢેરાનું સૂર્ય મંદિરની છતને આઠ થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે. આ થાંભલાઓનો આકાર કેવો છે ?
Q25
સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો.