Question 1 of 25
Hints left: 3
Q1
Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો?
Q2
શાંતિ - નિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલયની શરૂઆત કોણે કરી હતી ?
Q3
ભાસ્કરવર્તન કયા રાજ્યના રાજવી હતા ?
Q4
સ્વતંત્ર ભારતના પ્રથમ અને એક માત્ર ભારતીય, ગવર્નર જનરલ કોણ હતા ?
Q5
લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક, બિપિનચંદ્ર પાલ નેતાઓ તરીકે ઓળખાતા હતા.
Q6
શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કઈ સાલમાં કરવામાં આવ્યો હતો ?
Q7
ગુરુ નાનકનો જન્મ કયા ગામે થયો હતો ?
Q8
મુદ્રારાક્ષસ કૃતિની રચના કોણે કરી ?
Q9
ભારતવર્ષના સુવર્ણયુગ તરીકે કયો યુગ ઓળખાય છે ?
Q10
ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશાના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમ્યાન શાસન કરેલ હતું ?
Q11
કુશાસન બહાના હેઠળ, બ્રિટિશરો દ્વારા કયું રાજ્ય ખાલસા કરવામાં આવેલ હતું?
Q12
વાસ્કો-દ-ગામા કાલિકટ પહોંચ્યો ત્યારે ત્યાંનો રાજા કોણ હતો ?
Q13
પાટણમાં આવેલ સહસ્ત્રલિંગ તળાવ કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું ?
Q14
ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?
Q15
ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો?
Q16
ફ્રેન્ચોની કંપનીના વડા કોણ હતા ?
Q17
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?
Q18
સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી કયા સ્થળના વતની હતાં ?
Q19
બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર ?
Q20
ગિરનાર પર્વત પર આવેલો શિલાલેખ આશરે ઈ.સ. પૂર્વે 250માં ગુજરાતમાં કયા સમ્રાટનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું તેનો પુરાવો છે?
Q21
'હલ્લુર' સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ?
Q22
'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા?
Q23
પ્રથમ વિશ્વયુદ્ધમાં કોનો વિજય થયો હતો ?
Q24
સાયમન કમિશન ભારત કઈ સાલમાં આવ્યું હતું ?
Q25
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?