Question 1 of 25
Hints left: 3
Q1
સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
Q2
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q3
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ......…. અનુચ્છેદમાં દર્શાવેલ છે. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Q4
કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
Q5
બંધારણના માર્ગદર્શક મૂલ્યો અન તેમના અર્થ સાથે યોગ્ય રીતે જોડો. (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024) સાર્વભૌમ : i. સરકાર કોઈ પણ ધર્મની તરફેણ કરશે નહીં. પ્રજાસત્તાક ii. લોકોને નિર્ણય લેવાનો સર્વોચ્ચ અધિકાર છે. બંધુત્વ : iii. રાજ્યના વડા ચૂંટાયેલા વ્યક્તિ છે. બિનસાંપ્રદાયિક : iv. લોકોએ ભાઈ-બહેનની જેમ જીવવું જોઈએ.
-
A
-
B
-
C
-
D
Q6
ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે ?
Q7
સાંસ્કૃતિક તથા શૈક્ષણિક અધિકારોમાં કયા અધિકારો સમાવિષ્ટ છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
Q8
ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955ની કલમ 10(1) હેઠળ કરવામાં આવેલ સંયુક્ત દંડના હુકમથી નારાજ થઈ કોઈ વ્યક્તિ ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ રૂલ્સ, 1977 અન્વયે નોટિફિકેશનની પ્રસિદ્ધિથી ....……. દિવસમાં ………….. સમક્ષ અપીલ કરી શકે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q9
સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું?
Q10
લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ? ( GPSC પ્રિલિમ - 2007)
Q11
અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડ્યુલ સમર્પિત છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q12
બંધારણની નવમી અનુસૂચિ અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025) 1. તેમાં સમાવિષ્ટ બાબતો અંગે સર્વોચ્ચ અદાલતને ન્યાયિક પુનરાવલોકનનો અધિકાર નથી. 2. તેનો સમાવેશ મૂળ બંધારણમાં પહેલેથી જ કરવામાં આવ્યો હતો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q13
ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય ક્યો છે ?
Q14
આદિજાતિના બેરોજગાર વ્યક્તિને “સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ” યોજના અંતર્ગત આપવામાં આવેલ લોન પરત કરવાનો સમયગાળો શું છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q15
મૂળભૂત ફરોજોનો વિચાર ક્યા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q16
ભારતનું ઝંડા ગીત ક્યું છે?
Q17
સમાજવાદમાં ઉત્પાદન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા કોને હસ્તસક હોય છે ?
Q18
પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી ? ( GPSC Class-1 - 15/01/2017)
Q19
ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009 અન્વયે નીચેના પૈકી કઈ 'બાળક' ની વ્યાખ્યા સાચી છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q20
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં સ્વતંત્ર ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ તેના પર ચર્ચા થઈ હતી? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
Q21
નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી? ( PSI GK - 4–3/5-3/2017)
Q22
સરકારના ક્યા-ક્યા પ્રકાર છે ?
Q23
નીચેનામાંથી કયું જીલ્લા કલેક્ટરનું કાર્ય નથી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q24
જિલ્લા પંચાયતની મુદત ....... વર્ષની હોય છે.
Q25
ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે ?