Question 1 of 25
Hints left: 3
Q1
ભારતીય બંધારણસભાના અધ્યક્ષ કોણ હતા ?
Q2
આમુખમાં ક્યા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા ? ( GPSC Class - 2 - 04/03/2017)
Q3
ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો? ( GPSC Class - 2 - 18/12/2016)
Q4
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે? (GPSC MAINS પેપર - 1 - 2016)
Q5
સંસદીય પ્રણાલીની સરકારમાં કોને ‘Primus Inter Pares' (સમાન વચ્ચે પ્રથમ) ગણવામાં આવે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q6
ભારતીય બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. ભારતના મહાલેખાંગાર તથા ભારતમાં એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. 2. બંનેને સમાન રીતે રાષ્ટ્રપતિ દૂર પણ કરી શકે છે ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q7
માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે? ( GPSC કૃષિ અધિકારી Class – 2 – 15/01/2017)
Q8
74મા બંધારણીય સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવવામાં આવ્યું ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
Q9
ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની જોગવાઈઓ અનુસાર જો કોઈ શાળા કે વ્યક્તિ, આ કાયદા હેઠળ પ્રવેશ લેવા હકદાર બનતા બાળકને પ્રવેશ આપતી વખતે આ કાયદાનો ભંગ કરી કેપિટેશન ફી સ્વીકારશે તો તે શાળાને / વ્યક્તિને ............ થશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q10
ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. કટોકટીની જોગવાઈ મૂળ બંધારણમાં હતી. 2. 42મા બંધારણીય સુધારાથી કટોકટીની જોગવાઈ બંધારણમાં પ્રથમ વખત દાખલ કરવામાં આવી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q11
ફોજદારી દાવા કે જે મેજિસ્ટ્રેટ ચલાવે તેઓને શું કહેવામાં આવે છે ?
Q12
હોદ્દાની રૂએ રાજ્યસભા (કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ)ના અધ્યક્ષ કોણ છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q13
મૂળભૂત ફરજોના સંદર્ભે કયું સાચું નથી? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
Q14
બંધારણના ક્યા અનુચ્છેદમાં જાહેર રોજગારી બાબતમાં તકની સમાનતા આપવામાં આવી છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q15
લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષ છે? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
Q16
બંધારણ દ્વારા નક્કી થયા મુજબ લોકસભાનું મહત્તમ સંખ્યા બળ .............. છે. (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
Q17
મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ ક્યા ન્યાયાલયમાં થશે ? ( GPSC Class-1 - 2016)
Q18
ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે? ( GPSC Class - 2 - 18/12/2016)
Q19
નીચેનામાંથી કોની નિમણૂંક રાજ્યપાલ કરતા નથી?
Q20
વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે ?
Q21
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ વિશે નીચેના વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025) 1. તે વૈધાનિક સંસ્થા છે. 2. તેના અધ્યક્ષ તરીકે સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયમૂર્તિ હોય છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q22
કેગ નીચેનામાંથી શેનું ઓડિટ કરતા નથી?
Q23
રાજ્ય માનવ અધિકાર આયોગે તેનો વાર્ષિક અહેવાલ નીચેની સમક્ષ સુપરત કરે છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q24
નીચેનામાંથી કયો આદિજાતિ સમૂહ મુખ્યત્વે મધ્ય ભારતમાં વસવાટ કરે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q25
રાજ્યના વિસ્તારોમાં કઈ અદાલત સર્વોપરી છે ?