Question 1 of 25
Hints left: 3
Q1
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે ?
Q2
માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજયની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
Q3
બંધારણની કલમ - 356નો ઉપયોગ 1959માં ક્યા રાજ્યમાં થયો હતો ? ( GPSC પ્રિલિમ - 2014)
Q4
નીચેનામાંથી કયો સંવિધાનીક વિશેષાધિકાર રાષ્ટ્રપતિને નથી? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
Q5
ભારતમાં આધુનિક ટપાલસેવાની શરૂઆત ક્યારે થઈ હતી ?
Q6
પ્રથમ વસતી ગણતરી ક્યારે હાથ ધરાઈ હતી ?
Q7
બંધારણનો આત્મા કોને ગણવામાં આવે છે ?
Q8
હાલ ભારત સરકાર દ્વારા કેટલા સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q9
કાયદાનું અર્થઘટન અને ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે ?
Q10
વિધાનપરિષદના સભ્યોને કોણ ચૂંટે છે ?
Q11
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂંક થઈ શકે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q12
બાળકોને જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતા અધિનિયમ, 2012 મુજબ જો કોઈ વ્યક્તિ દ્વારા કોઈ બાળકનો ઉપયોગ બીભત્સ હેતુ માટે કરવામાં આવે તો આવી વ્યક્તિને તેના પ્રથમ વખતના જ કૃત્ય બદલ નીચેના પૈકી ન્યુનત્તમ કેટલી સજા થશે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q13
અંદાજપત્ર પસાર ન થાય તો મંત્રીમંડળે રાજીનામું આપવુ પડે છે. આ વિધાન કેવું છે?
Q14
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારસભ્યોને પ્રશ્ન પૂછવાની કોણ ના પડી શકે?
Q15
નીચેનામાંથી ક્યા મહાવુભવોને ઉપરષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો?
Q16
1. ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતિક પર લડાતી નથી. 2. ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળીને ગામના વિકાસના કામો અંગે ઠરાવો કરીને ગામનાં વિકાસના કામો નક્કી કરે છે.
Q17
કેન્દ્ર સરકારે બ્લેક મની એક્ટ’ કઈ સાલમાં ઘડયો હતો ?
Q18
સમવર્તી અથવા રાજ્યની સુચિમાં નિર્દિષ્ટ કરવામાં આવી ન હોય તેવી કોઈપણ બાબત અંગે કોઈ કાયદો ઘડવાની સત્તા કોની પાસે છે?
Q19
જો લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જગ્યા ખાલી હોય, તો ગૃહની ફરજ કોણ બજાવશે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q20
આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q21
42મા બંધારણીય સુધારા કાયદા દ્વારા નીચેનામાંથી કયા નિર્દેશો ઉમેરવામાં આવ્યા ન હતા? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024) બાળકોના સ્વસ્થ વિકાસ માટેની તકો સુરક્ષિત કરવી.
Q22
પંચાયત અને નગરપાલિકાઓમાં મહિલાઓ માટે 1/3 બેઠકો માટે અનામતનો કયો બંધારણીય સુધારો રજૂ કરવામાં આવ્યો હતો? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
Q23
‘નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી? ( GPSC Class - 2 - 16/04/2017)
Q24
ભારતીય બંધારણના અનુચ્છેદ 36 હેઠળ જારી કરાયેલ કટોકટીની ઘોષણા, સંસદ દ્વારા કેટલા સમયમાં મંજૂર થવી આવશ્યક છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q25
ગુજરાત રાજ્યમાં કેટલા અતિ પછાત આદિમ જાતિ સમુદાયો છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)