Question 1 of 25
Hints left: 3
Q1
સામાન્ય ભાષામાં ગ્રામસભા એટલે શું ?
Q2
નીચેનામાંથી ક્યા ગૃહની અધ્યક્ષતા એવી વ્યક્તિ કરે છે, જે ગૃહનો સભ્ય હોતો નથી?
Q3
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની જોગવાઈઓ અનુસાર જ આરોપીને પીડિત કે તેના કુટુંબ વિષે અંગત જાણકારી હોય તો આ સંજોગોમાં જો વિપરિત પુરવાર ન થાય ત્યાં સુધી અદાલત …………. આરોપી પીડિતની જાતિ કે જનજાતિની ઓળખ વિષે જાણકારી ધરાવતો હતો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q4
રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q5
મહત્તમ કેટલા સમયગાળા માટે એક સમયે, એક રાજ્ય પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q6
કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહી ?
Q7
લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ )
Q8
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q9
કોઈપણ રાજ્યનાં નામનાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે?
Q10
સંઘનું પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે ?
Q11
દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી બંધારણ (73મા સુધારા) અધિનિયમ 1992 અનુસાર, તમામ પંચાયતોની ચૂંટણીઓનું સંચાલન કોણ કરે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q12
સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ હકૂમત (Original Jurisdiction) અંગેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? ( GPSC Class – 2 - 16/04/2017)
Q13
નીચેના પૈકી કયો વિષય સહવર્તી યાદીમાં સમાવિષ્ટ થયેલ નથી ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
Q14
ગ્રામ પંચાયતના વડાને ........ કહે છે.
Q15
અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક સ્પર્ધાત્મક્તા કેળવાય તથા વધુમાં વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક વિકાસ સાધી શકે તે માટે ધોરણ 10માં જિલ્લા કક્ષાએ બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમે આવનાર અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીને કેટલી રકમનું ઈનામ આપવામાં આવે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q16
સર્વોચ્ચ (અદાલત) કોર્ટના ન્યાયાધીશ બનવા માટે વ્યક્તિને વડી અદાલતમાં કેટલા વર્ષો સુધીનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ ?
Q17
રાષ્ટ્રપતિ માહિતી કમિશ્નરને તેના હોદ્દા ઉપરથી દૂર કોની ભલામણ/સલાહથી કરી શકે છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
Q18
વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે ?
Q19
બે કે વધુ રાજ્યો માટે એક સામાન્ય વડી અદાલત રચવાની સત્તા કોની છે ?
Q20
નાણાપંચનાં અધ્યક્ષ અને સભ્યોની લાયકાત કોણ નક્કિ કરે છે?
Q21
નીચેનામાંથી કઈ કલમ નીચે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયોનો અભિપ્રાય કઈ શકે છે?
Q22
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?
Q23
નીચે પૈકી કઈ સંસદીય સમિતિ સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટી છે? (GPSC : General Studies : Dt. 12 /01/2025)
Q24
રાજ્યોનું પ્રતિનિધિત્વ વ્યક્ત કરતું ગૃહ કયું ?
Q25
હોદ્દાની રૂએ કોણ રાજ્યસભાના સભાપતિ છે ?