Question 1 of 25
Hints left: 3
Q1
ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી.......... છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
Q2
તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન "રાષ્ટ્રીય કટોકટી" ની ઘોષણા કઈ સાલમાં કરેલી?
Q3
એસ.સી. અને એસ.ટી. (અત્યાચાર નિવારણ) કાયદા, 1989 અન્વયે કોણ સામૂહિક દંડ કરવા અને વસૂલવા અધિકાર ધરાવે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q4
સંસદ કેટલા સભ્યો હાજર હોય તો કોરમ ગણાય છે?
Q5
ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નક્કી કરવાની સત્તા કોની છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Q6
રાષ્ટ્રપતિનાં પગારની આવક આવકવેરામાં ગણાય છે?
Q7
ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955ની જોગવાઈઓ અનુસાર નીચેના પૈકી કઈ બાબત કોઈ વ્યક્તિ દ્વારા બંધારણના અનુચ્છેદ 17 અન્વયેના અસ્પૃશ્યતા નાબુદી અંગેના અધિકારના અમલ કરવાના સંજોગોમાં અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ નીચેના પૈકી કયું કૃત્ય “બહિષ્કાર”ની પરિભાષામાં આવતું નથી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q8
ભારતમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q9
ગ્રામ પંચાયતોની વહીવટ કોણ સંભાળે છે ?
Q10
વડાપ્રધાન નીચેનામાંથી કોને ઉત્તરદાયી છે?
Q11
એસ.સી. અને એસ.ટી. અધિનિયમ 1989ની કલમ 3 હેઠળ કોઈપણ જાહેર સેવક દ્વારા કરવામાં આવેલ ગુના માટે લઘુત્તમ જેલની સજાની જોગવાઈ ........... (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q12
એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q13
લઘુમતીઓને અપાયેલો મૂળભૂત હકો ક્યા અનુચ્છેદમાં વર્ણિત છે? ( GPSC Class - 2 - 02/04/2017)
Q14
બંધારણનો કયો અનુચ્છેદ અનુસૂચિત જાતિ આયોગને વ્યાખ્યાયિત કરે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q15
સંવિધાનના અનુચ્છેદ-352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ? ( GPSC Class - 2 - 02/04/2017)
Q16
બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજયને ફાળવવામાં આવેલી છે? ( GPSC Class – 2 - 16/04/2017)
Q17
રાજ્યની ધારાસભાના ઉપલાગૃહને શું કહે છે ?
Q18
અરજદારે માહિતી મેળવાની અરજી સ્વીકાર્યાના કેટલા દિવસમાં માહિતી મળવી ફરજીયાત છે ?
Q19
ભારતના બંધારણની રચના વખતે બંધારણસભાના કેટલા સભ્યો હતા ? ( GPSC Class-1 - 15/01/2017)
Q20
આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા? ( GPSC Class – 1 – 28/01/2017)
Q21
ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ? ( GPSC પેપર - 1 - 2017)
Q22
ન્યાયતંત્ર કોનાથી સ્વતંત્ર છે ?
Q23
મદદનીશ જાહેર માહિતી અધિકારીને અરજી કરી હોય એવા કિસ્સામાં મદદનીશ જાહેર માહિતી અધિકારીએ અરજી મળ્યા તારીખથી કેટલા દિવસમાં જાહેર માહિતી અધિકારીને તબદીલ કરવી જોઈએ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
Q24
અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q25
ગાંધીજીના કહેવાથી ભારતના બંધારણમાં ભાગ-4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ..........માં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ કરવામાં આવી. ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))