Question 1 of 25
Hints left: 3
Q1
વર્તમાન કાયદામાં સુધારા કરવાનું, નવા કાયદા ઘડવાનું તેમજ જૂના અને અપ્રસ્તુત કાયદાઓને રદ કરવાનું કાર્ય કોણ કરે છે ?
Q2
નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી? ( GPSC Class-1 - 15/01/2017)
Q3
સંયુક્ત રાષ્ટ્રોએ ક્યા વર્ષને ‘આતંરરાષ્ટ્રીય વૃદ્ધ’ વર્ષ તરીકે ઘોષિત કર્યું હતું ?
Q4
અનુસૂચિત જાતિઓના રાષ્ટ્રીય આયોગના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1)) I. તે બંધારણીય સંસ્થા છે. II. તેના સભ્યોની સેવાની શરતો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. III. આયોગે એંગ્લો ઈન્ડિયન સમુદાય માટે બંધારણીય અને અન્ય કાનૂની સુરક્ષાને લગતી તમામ બાબતોની તપાસ કરવાની છે.
Q5
ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની કલમ 2(n)(iv) હેઠળની શાળા સિવાયની શાળામાં રચવામાં આવેલ “શાળા સંચાલન સમિતિ' (School Management Committee) માં ઓછામાં ઓછા ............... સભ્યો બાળકના માતા-પિતા અથવા વાલીઓ રહેશે અને ઓછામાં ઓછા સભ્યો સ્ત્રીઓ રહેશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q6
ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે?
Q7
બ્રિટિશ સમય દરમિયાન કરવામાં આવેલ બંધારણીય સુધારાઓની લાક્ષણિકતાઓનાં જોડકાં ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025) 1. ભારત સરકારનો ધારો, 1858 કંપની શાસનની જગ્યાએ તાજનું શાસન 2. ભારત સરકારનો ધારો, 1935 - પ્રાંતીય સ્વાયત્તતા 3. ભારત સરકારનો ધારો, 1935 - કેન્દ્રમાં દ્વિમુખી શાસન 4. ભારત સરકારનો ધારો, 1935 - રાજ્યોમાં દ્વિમુખી શાસન ઉપર પૈકી કયાં જોડકાં સાચાં છે?
Q8
કોઈપણ ક્ષેત્રને અનુસૂચિ ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q9
ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે? ( GPSC Class – 1 – 28/01/2017)
Q10
જે વિષયોમાં સત્તાની વહેંચણી ન થઈ હોય તેનો સમાવેશ શામાં કરવામાં આવે છે ?
Q11
પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q12
રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q13
ઈ.સ.1976માં બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં ક્યા શબ્દ ઉમેરવામાં આવ્યા ?
Q14
રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા કોણ છે ?
Q15
આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલીકરણ માટે સંસદ સમગ્ર ભારતના કે કોઈપણ પ્રદેશ માટે કોઈ કાયદો બનાવી શકે છે : (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q16
રાજ્યસભાના (1/3) સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે ?
Q17
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. તેનો અમલ કરવા રાજ્યની સરકારો બંધાયેલી નથી. 2. આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q18
માન. રાષ્ટ્રપતિની ચુંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટીકલમાં જણાવવામાં આવેલ છે? ( GPSC Class - 2 - 12/2/2017)
Q19
કોની ભલામણ મુજબ રાજયોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q20
42મા બંધારણીય સુધારા (1976) દ્વારા ભારતના બંધારણના આમુખમાં કયા પદ (પદો)નો ઉમેરો કરવામાં આવ્યો છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1)) I. સાર્વભૌમ II. સમાજવાદી III. બિનસાંપ્રદાયિક IV. લોકશાહી
Q21
રાઈટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે.......% સીટો અનામત રાખવામાં આવે છે. ( GPSC Class-1 - 15/01/2017)
Q22
ભારતની સંસદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. સંસદના બંને ગૃહોની કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે છે. 2. અધ્યક્ષ કોઈ સભ્યને માતૃભાષામાં સંબોધવાની પરવાનગી આપી શકે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q23
ભારતનાં સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
Q24
લશ્કરની ત્રણેય સેના ક્યાં ખાતા નીચે આવે છે?
Q25
તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? ( રેવન્યૂ તલાટી - 28/02/2016 )