Question 1 of 25
Hints left: 3
Q1
નીચે આપેલી સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા ભારતમાં વૈધાનિક સંસ્થા નથી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
Q2
ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે? ( GPSC Class - 2 - 02/04/2017)
Q3
રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે ?
Q4
ભારતના નિયંત્રક-મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
Q5
ક્યા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે ? ( GPSC Class - 2 - 04/03/2017)
Q6
કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસતી ગણતરી કરવામાં આવે છે
Q7
‘સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે' આ બાબત બંધારણના ક્યા આર્ટીકલમાં જણાવેલ છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
Q8
લોકસભાની ચુંટણીઓ પુન્ન મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? ( GPSC Class – 2 - 16/04/2017)
Q9
મિલકતના મૂળભૂત અધિકારના વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025) 1. બંધારણના પ્રથમ સુધારાથી જ તેમાં સુધારો કરવામાં આવ્યો. 2. 42મા બંધારણીય સુધારાથી તે માત્ર વૈધાનિક અધિકાર બની રહ્યો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q10
આયુષ્માન ભારત યોજના અંતર્ગત આવતા પરિવારને કેટલા રૂપિયા સુધીનો કેશલેશ સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે ?
Q11
લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન-જાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q12
બંધારણ અનુસાર, જમ્મુ-કાશ્મીર ભારતીય સંઘનો.. ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q13
ભારતના બંધારણમાં અનુ.જાતિઓ અને અનુ.જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q14
ધારાસભાના નીચલા ગૃહને શું કહે છે ?
Q15
બંધારણની જોગવાઈઓ મુજબ “ચોખ્ખી આવક” માટેનું પ્રમાણપત્ર, ભારતનાં નિયંત્રક - મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 16/04/2017)
Q16
ભારતના બંધારણના અનુચ્છેદ 333 હેઠળ રાજ્યના રાજ્યપાલ એન્ગ્લો-ઈન્ડિયન સમુદાયના કેટલા સભ્ય / સભ્યોને ધારાસભા (એસેમ્બલી)માં નામાંકિત કરી શકે છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
Q17
ભારતીય બંધારણ નો 79મો સુધારો શેનાથી સંબધિત છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
Q18
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના ક્યા ભાગમાં દર્શાવ્યા છે ?
Q19
PPTનું પૂરું નામ જણાવો.
Q20
દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે? ( GPSC Class - 2 - 18/12/2016)
Q21
લોકસભાના એકપણસત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q22
ભારતના બંધારણ હેઠળ નવા રાજ્યોના પ્રવેશ અથવા સ્થાપના અંગે કયું/ કયા સાચું / સાચા છે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024) I. ભારતની સંસદ કાયદા દ્વારા તેને યોગ્ય લાગે તેવા નિયમો અને શરતો પર સંઘમાં પ્રવેશ આપી શકે છે અથવા નવા રાજ્યોની સ્થાપના કરી શકે છે. II. સંસદ કાયદા દ્વારા કોઈપણ રાજ્યમાંથી પ્રદેશને અલગ કરીને અથવા બે અથવા વધુ રાજ્યો અથવા રાજ્યોના ભાગોને એક કરીને નવા રાજ્યની રચના કરી શકે છે.
Q23
ભારતની સંસદીય કાર્યપ્રણાલી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025) 1. સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતાં સરકારનું પતન થાય છે. 2. સરકાર દ્વારા લાવવામાં આવેલ વિશ્વાસ પ્રસ્તાવ પસાર ન થતાં સરકારનું પતન થાય છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q24
ઉત્તરપ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે ? ( PSI GK - 4–3/5-3/2017)
Q25
નીચે દર્શાવેલ સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)