Question 1 of 25
Hints left: 3
Q1
રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q2
ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલ છે? ( GPSC Class - 2 - 16/04/2017)
Q3
લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ? ( PSI GK - 1/1/2017)
Q4
માનવ અધિકારો સાથે સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું છે / સાચા છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024) 1. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 1948માં માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાને અપનાવવામાં આવી હતી. 2. તેમાં જીવન, સ્વતંત્રતા, ગૌરવ, સમાનતા અને ભાઈચારાના મૂળભૂત અધિકારોનો સમાવેશ થતો હતો. 3. આ અધિકારો સભ્ય દેશો માટે કાનૂની રીતે બંધનકર્તા નથી. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોઃ
Q5
“રાજયસભાની રચનામાં માન.રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુકતી કરી શકે છે.’’ ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017) આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે?
Q6
મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં ક્યા વર્ષે ઉમેરવામાં આવી ? ( GPSC Class - 2 - 02/04/2017)
Q7
ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955ની જોગવાઈઓ અનુસાર નીચેના પૈકી કઈ બાબત કોઈ વ્યક્તિ દ્વારા બંધારણના અનુચ્છેદ 17 અન્વયેના અસ્પૃશ્યતા નાબુદી અંગેના અધિકારના અમલ કરવાના સંજોગોમાં અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ નીચેના પૈકી કયું કૃત્ય “બહિષ્કાર”ની પરિભાષામાં આવતું નથી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q8
નીચેના પૈકી સંવિધાનના ક્યા અનુચ્છેદથી વડી અદાલતને રીટ સ્વીકારવાની હકુમત પ્રાપ્ત થાય છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
Q9
રાષ્ટ્રપતિ કેટલા વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે ?
Q10
સંસદની સંયુક્ત બેઠકનું સંચાલન કોણ કરે છે ?
Q11
કેન્દ્ર અને રાજ્ય સરકારોએ (6-14) વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો ક્યારથી અમલમાં મૂક્યો છે ?
Q12
ભારતના રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યવાહી કોણ શરૂ કરી શકે છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
Q13
ભારતના બંધારણની કઈ કલમમાં નાણાકીય કટોકટીની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q14
રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી)નાં કાર્યો / ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q15
ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો મૂળભૂત હક નથી? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q16
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હક્કો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા? ( GPSC Class-1 - 15/01/2017)
Q17
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે’ રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી ક્યા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q18
નીચેનામાંથી બંધારણી કઈ કલમ નીચે ભારત સરકાર કે રાજ્ય સરકાર સામે કોર્ટમાં કેસ આવી શકે છે?
Q19
પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે? ( GPSC Class - 2 - 16/04/2017)
Q20
બંધારણ સંપૂર્ણપણે અમલમાં ક્યારે આવ્યું ?
Q21
મૂળભૂત ફરજોની સંકલ્પના કયા દેશના સંવિધાન પરથી લેવામાં આવી છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
Q22
રાજ્યપાલના હોદ્દાની મુદ્દત કેટલી હોય છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
Q23
ભારતનું બંધારણ નીચેનામાંથી કોણે તૈયાર કર્યુ છે?
Q24
ભારતના સંવિધાનની કલમ 329માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
Q25
ભારતના સંવિધાનના આમુખમાં ભારતના નાગરિકોને નીચેનામાંથી કઈ એક બાબત ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપતી નથી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)