Question 1 of 25
Hints left: 3
Q1
નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. ભારતની સર્વોચ્ચ અદાલત ફક્ત દિલ્હીમાં જ બેસી શકે છે. 2. ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હી સિવાયના અન્ય સ્થાનો કે જે સ્થાનો ભારતના મુખ્ય ન્યાયાધીશે રાષ્ટ્રપતિની મંજૂરીથી નક્કી કરેલ હોય તે સ્થાને બેસી શકે છે. 3. સંસદ સર્વોચ્ચ અદાલતને પૂરક સત્તાઓ પ્રદાન કરવાની જોગવાઈ કરી શકે છે. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
Q2
દેશના કયા ભાગમાં ચંદનના જંગલો મહત્તમ જોવા મળે છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
Q3
સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન, ન્યાયધીશોની નિમણૂક કરી શકાય છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
Q4
બંધારણીય સભા દ્વારા ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
Q5
સરકારની પ્રાથમિક શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ ?
Q6
ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ ક્યાં દેશનાં બંધારણમાંથી લેવામાં આવ્યુ છે?
Q7
ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યા સુધારાથી ઉમેરવામાં આવ્યો ? ( PSI GK - 4–3/5-3/2017)
Q8
માહિતી અધિકાર અધિનિયમ, 2005 હેઠળ રેકર્ડ તપાસણી માટે અડધો કલાક વિના મૂલ્યે અને ત્યારબાદ દરેક અડધા કલાક માટે કેટલા રૂપિયા ફી ભરવાની હોય છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
Q9
અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ ક્યા અનુચ્છેદથી કરવામાં આવી છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Q10
ક્યો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
Q11
આપણા ભારત દેશમાં સૌ નાગરિકોને કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે ?
Q12
નીચેનામાંથી ક્યાં કેસ પરથી જાહેર થયું કે બંધારણસભા મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે?
Q13
પોસ્ટલ બેલેટ પ્રથા ક્યા વર્ષમાં દાખલ કરવામાં આવી? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
Q14
કોની સલાહ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ કલમ 352 હેઠળ કટોકટી જાહેર કરી શકે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q15
સંસદે ભારતના ગણરાજ્યના કેટલામાં વર્ષમાં માહિતીનો અધિકાર અધિનિયમ, 2005 કર્યો છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
Q16
સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કર્યો અનુચ્છેદ કરે છે ? ( GPSC પેપર - 1 - 2017)
Q17
બિન-નિવાસી ભારતીયો (Non-Resident Indians) (NRIs)) અને ભારતીય મૂળના વ્યક્તિઓ (Persons of Indian Origin) (PIO) (પીઆઈઓ) વચ્ચે નીચેનામાંથી કયો મુખ્ય તફાવત છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q18
ભારતના નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોણ ધરાવે છે ?
Q19
લોકસભાની કુલ બેઠકો કેટલી છે ?
Q20
કોની સહીથી ખરડો કાયદો બને છે ?
Q21
જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી ........ અને વધુમાં વધુ ..........હોય છે.
Q22
માસાહારી ખાદ્યસામગ્રી પર ક્યાં રંગની નિશાની હોય છે ?
Q23
નીચેનામાંથી ભારતના પૂર્ણ સમયના પ્રથમ મહિલા નાણામંત્રી ઓળખાવો. (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
Q24
બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા ?
Q25
રાષ્ટ્રગીત જ્યાં બેન્ડ પર વગાડવામાં આવે ત્યારે તેનો સમય કેટલો હોવો જોઇએ?