Question 1 of 25
Hints left: 3
Q1
બજેટ રજુ કરતી વખતે સંસરને સંબોધન કોણ કરે છે?
Q2
74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q3
ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશ (UT)ના મુખ્ય પ્રધાન, જ્યાં આ પ્રકારની વ્યવસ્થા અસ્તિત્વમાં છે, તે કોના દ્વારા નિયુક્ત કરવામાં આવે છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
Q4
ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016 )
Q5
“નિયંત્રક-મહાલેખા પરીક્ષકની કચેરીનાં વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રીત ફંડ ખાતે ઉધારવામા આવે છે આ જોગવાઈ બંધારણનાં કયા આર્ટિકલમાં દર્શાવેલ છે? ( GPSC Class - 2 - 18/03/2017 )
Q6
રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવિધ કેટલી હોય છે ? ( GPSC Class - 2 - 18/03/2017)
Q7
સીમા ચિહ્ન રૂપ ચુકાદાઓ અને નામદાર અદાલતના નિર્ણયો નીચે આપેલા છે. આ જોડીઓને ચકાસો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. મિનરવા મીલ્સ વિરૂદ્ધ ભારત સરકાર : બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા બંધારણ દ્વારા મર્યાદિત છે. 2. અહેમદખાન વિરૂદ્ધ શાહબાનો બેગમ: છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને ભરણપોષણ આપવા ફોજદારી પ્રક્રિયા કોડ (Criminal Procedure Code) ની કલમ 125 ની. 3. શ્રેયા સિંઘલ વિરૂદ્ધ ભારત સરકારઃ ભારતની નામદાર સર્વોચ્ચ અદાલતે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરતી માહિતી ટેકનોલોજી અધિનિયમ (ઈન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ (IT એક્ટ))ની કલમ 66A ને રદ કરી તેને ગેરબંધારણીય જાહેર કરી. ઉપરના પૈકી ક્યાં વિધાનો સત્ય છે ?
Q8
માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993 કેટલા અધ્યાયો અને ધારાઓમાં વહેંચાયેલો છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q9
જયારે લોકસભા અને રાજયસભા એમ બંન્ને ગૃહોની સંયુકત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે? ( GPSC Class - 2 - 18/12/2016)
Q10
1. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર સંચાર માધ્યમ કહેવાય છે. 2. ટેલિગ્રામ (તાર)ની શોધ ઈ.સ.1850માં થઈ હતી. સાચા વિધાનો પસંદ કરો.
Q11
સંયુક્ત રાષ્ટ્રોએ કઈ સાલમાં અધિકારોનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું ?
Q12
અનુચ્છેદ 14 હેઠળ સમાનતાના અધિકાર સાથે સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024) 1. ભારતીય બંધારણમાં કાયદા સમક્ષ સમાનતા શબ્દ એક સકારાત્મક ખ્યાલ છે જ્યારે કાયદાનું સમાન રક્ષણ એ નકારાત્મક ખ્યાલ છે. 2. ફક્ત કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર વિદેશીઓ માટે ઉપલબ્ધ છે પરંતુ કાયદાના સમાન સંરક્ષણનો અધિકાર નથી. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોઃ
Q13
તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન ‘રાષ્ટ્રીય કટોકટી’ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ )
Q14
રાજય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે? ( GPSC Class - 2 - 18/03/2017 )
Q15
નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
Q16
ભારતમાં લોકાયુકત અંગે કાયદો બનાવનાર સૌપ્રથમ રાજય કર્યું હતું? ( GPSC Class - 2 - 18/12/2016)
Q17
સંસદના બંને ગૃહમાં પસાર કરેલ ખરડો કોની સહી થાય પછી કાયદો બને છે ?
Q18
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q19
જો કોઈ શિક્ષક 31 માર્ચ 2015 ના રોજ, ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની કલમ 23(1) અનુસારની ન્યુનત્તમ લાયકાત ધરાવતો ન હોય તો ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન (એમેન્ડમેન્ટ) એક્ટ, 2017 અનુસાર તેણે આવી ન્યુનત્તમ લાયકાત ............. માં મેળવી લેવાની રહેશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q20
કેન્દ્રીય લાંચરુશ્વત વિરોધી બ્યૂરોની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Q21
આદર્શ આચાર સંહિતા (MCC)ના સંબંધમાં કયું/કયા સાચું/સાચા છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024) I. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારોના વર્તનને નિયંત્રિત કરવા માટે ભારતીય ચૂંટણીપંચ (EC) દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાઓનો સમૂહ. II. આદર્શ આચાર સંહિતાની રચના તમામ ઉમેદવારો માટે સમાન રમતનું ક્ષેત્ર જાળવીને અને ચૂંટણીલક્ષી લાભ માટે સત્તાવાર મશીનરીનો દુરુપયોગ અટકાવીને મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે. III. આદર્શ આચાર સંહિતાની શરૂઆતમાં 1968-69માં મધ્ય-ગાળાની ચૂંટણીઓ દરમિયાન 'લઘુત્તમ આચાર સંહિતા' શીર્ષક હેઠળ ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવી હતી.
Q22
ભારતમાં અનુક્રમે કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે ?
Q23
કેન્દ્રની વહીવટ સત્તાઓ (Executive Power) માં રાષ્ટ્રપતિને બંધારણના કયા નિયમ (Article) હેઠળ આપવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 28/1/2017)
Q24
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 અંતર્ગત બોર્ડ પરીક્ષાઓના “વર્ષ બગડવાના સંકટ'ને દૂર કરવા માટે બધા વિદ્યાર્થીઓ કોઈ પણ શાળાકીય વર્ષ દરમિયાન ……….. બોર્ડની પરીક્ષા આપી શકશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q25
"રાષ્ટ્રપતિને મળેલા કટોકટી વખતના અધિકારોએ ભારતીય બંધારણમાં દગો છે" આ વાક્ય કોણે કીધુ હતું?