Question 1 of 25
Hints left: 3
Q1
નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે? ( GPSC Class - 2 - 16/04/2017)
Q2
નીચેના કાર્યોમાંથી કયું કાર્ય ભારતીય નિર્વાચન આયોગ (ચૂંટણી પંચ)નું નથી? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q3
પ્રાથમિક તબક્કે, ચૂંટણી પિટિશનનો નિર્ણય લેવાની સત્તા કોનામાં નિહિત થાય છે? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
Q4
અલગ અલગ દેશોની જોગવાઈઓ, ભારતના બંધારણમાં સામેલ કરવામાં આવેલ છે. આ બાબતે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય નથી ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
Q5
ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q6
સંસદનાં કોઈપણ ગૃહનાં સભ્યની ગેરલાયકાત વિષે અંતિમ નિર્યણ કોણ કરે છે?
Q7
ભારતમાં 73 મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q8
માન. હાઈકોર્ટના સ્ટાફના પગાર ખર્ચાઓ કયા ખર્ચમાં આકારવામાં આવે છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
Q9
સંસદની કાર્યસાધક સંખ્યા (કોરમ) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. લોકસભામાં ગૃહનું કામ હાથ ધરવા અને ચાલુ રાખવા 55 સભ્યોની હાજરી જરૂરી ગણાય. 2. રાજ્યસભામાં ગૃહનું કામ હાથ ધરવા અને ચાલુ રાખવા 25 સભ્યોની હાજરી જરૂરી ગણાય. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q10
ભારતીય બંધારણની કઈ કલમ બાળકોને જોખમવાળી નોકરીમાં રાખવાનો પ્રતિબંધ ફરમાવે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
Q11
નીચેનામાંથી કયા પ્રકારના વિવાદોને સર્વોચ્ચ અદાલતના મૂળ અધિકાર ક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
Q12
સંવિધાન સભા દ્વારા છેલ્લે રચાયેલા ભારતીય સંવિધાનને કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
Q13
બંધારણે ભારતીય નાગરિકોને કેટલા પ્રકારની સ્વતંત્રતાઓ આપી છે ?
Q14
ભારતમાં સંઘ સરકારની કારોબારીના બંધારણીય વડા કોણ છે ?
Q15
બંધારણની કઈ કલમ સનદી અધિકારીઓને રક્ષણ આપે છે?
Q16
નીચેનામાંથી કયો રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત 2009થી મૂળભૂત હક બન્યો છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
Q17
ભારતમાં નકસલવાદી પ્રવૃત્તિ કઈ સાલમાં શરૂ થઈ ?
Q18
નબળા વર્ગો કે પછાત વર્ગોના બાળકોને તેમજ બી.પી.એલ. યાદીમાં નોંધાયેલા કુટુંબોના બાળકોને સરકાર માન્ય ખાનગી શાળાના પહેલા ધોરણમાં વર્ગની કુલ ક્ષમતાના પ્રવેશ આપવાનો હોય છે. ......... ની મર્યાદામાં ફરજિયાત
Q19
ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની કલમ 2(n) (iii) અને (iv) માં નિર્દિષ્ઠ શાળાએ તેના પહેલા ધોરણની કુલ વિદ્યાર્થી સંખ્યા પૈકી ઓછામાં ઓછા ………. નજીકના વિસ્તારમાંથી નબળા વર્ગ અને વંચિત સમુદાયના બાળકોને ફરજીયાત પ્રવેશ આપવાનો રહેશે અને તેમને પૂરું ન થાય ત્યાં સુધી નિશુલ્ક અને ફરજીયાતપણે પ્રાથમિક શિક્ષણ આપવાનું રહેશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q20
લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા......... થી વધુ ન હોવી જોઈએ. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Q21
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q22
અસ્પૃશ્યતા નાબૂદીની કલમ કઈ છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q23
બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજય કયું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q24
ખરડા પર વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે ખરડો કોને સોંપવામાં આવે છે ?
Q25
કોઈપણ રાજયના રાજયપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે? ( GPSC Class – 1 – 28/01/2017)