Question 1 of 25
Hints left: 3
Q1
‘વિશ્વ વૃદ્ધ દિન’ની ઉજવણી કઈ તારીખે થાય છે ?
Q2
નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. સમાજના નબળા વર્ગોને ન્યાયની ઉપલબ્ધતા, એ ભારતીય કાયદા પ્રણાલી હેઠળ ન્યાયી વ્યવહાર સુનિશ્ચિત કરવા માટેનો બંધારણીય આદેશ છે. 2. વધુ સંખ્યા ધરાવતા કેસોની સમસ્યાઓના નિવારણ માટે ઔપચારિક ન્યાય પ્રણાલીથી અલગ રીતે લોક અદાલતનું આયોજન કરવા સંસદ દ્વારા કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ, 1987 ઘડવામાં આવ્યો હતો. 3. ભારતના બંધારણ અન્વયે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય એ રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો (Directive Principles of State Policy) (DPSP)માં નો એક છે. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
Q3
ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં 'સમાજવાદ” અને “બિનસાંપ્રદાયિક' શબ્દો કયા બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવ્યા હતા? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
Q4
બંધારણનો ખરડો તૈયાર કરવા કઈ સમિતિ બનાવવામાં આવી હતી ?
Q5
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિજાતિ વિસ્તારોમાં કયા વર્ષથી આદિજાતિના વિદ્યાર્થીઓ માટે મેડીકલ અને ઈજનેરી શાખાની પ્રવેશ પરિક્ષાઓ જેમકે NEET, GUJCET અને JEE અંગેના કોચીંગ માટેના વિના મૂલ્યે વર્ગો શરૂ કરવામાં આવેલ છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q6
ભારતમાં જાહેર નાણાંના ખર્ચને મંજૂર કરવાનો આખરી અધિકાર નીચેનામાંથી કોને છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
Q7
રાજ્ય યાદીમાં કાયદો ઘડવાની સત્તા કોની પાસે હોય છે ?
Q8
કાયદો ઘડવાનું કાર્ય કોણ કરે છે ?
Q9
કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાળમજૂર કહેવાય છે ?
Q10
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 સબંધિત ગુનાઓની ઈન્સાફી કાર્યવાહી (ટ્રાયલ) શક્ય હોય ત્યાં સુધી ચાર્જશીટ ફાઈલ થયાની તારીખથી. સુધીની સમયમર્યાદામાં પૂરી કરવાની રહેશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q11
કયા વર્ષમાં ભારતની સંસદ દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની રચના કરવામાં આવી હતી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q12
લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી કોણ સમાવિષ્ટ છે ? ( GPSC Class - 2 - 04/03/2017)
Q13
ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી ક્યો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી ? ( PSI GK - 4–3/5-3/2017)
Q14
ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ( કોન્સ્ટેબલ - 2015)
Q15
રાજ્યનાં વોર્ડ અને નિગમોમાં ચેરમેનોની નિમણૂંક કોણ કરે છે?
Q16
વીજળી ભારતીય સંવિધાનના ક્યા વૈધાનિક ભાગમાં આવે છે? ( GPSC MAINS પેપર - 2 - 2016)
Q17
કયા દેશની ચૂંટણી પ્રણાલીમાં સ્થાનિક લોકોના મતનું મૂલ્ય ભારતીય મૂળના નાગરિકો કરતાં વધુ છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
Q18
ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના કયા થઈ હતી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q19
ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની રચના ક્યારે કરવામાં આવી? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q20
રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે ?
Q21
નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નીમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 12/2/2017)
Q22
ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Q23
બંધારણમાં કઈ કલમ અંતર્ગત અસ્પૃશ્યતા નાબુદી વિષેની માહીતી આપવામાં આવી છે?
Q24
કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂંક કરવી શકય બનાવી ? ( GPSC પેપર - 1 - 2017)
Q25
એક સંખ્યાના 8 ગણામાંથી પાંચ (5) બાદ કરતા જે પરિણામ મળે છે. તે સંખ્યાના પાંચ (5) ગણા કરતા 4 વધારે છે. તો તે સંખ્યા કઈ હશે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)