Question 1 of 25
Hints left: 3
Q1
પ્રોબેશન છેઃ ………………….. (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q2
6 થી 14 વર્ષની વયના તમામ બાળકોને શિક્ષણનો અધિકાર................... માં સમાવિષ્ઠ છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
Q3
ક્યા વર્ષ પછી કેટલી પ્રથમ વસ્તી ગણતરીને લગતા આંકડા પ્રસિદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી અનુચ્છેદ 82 હેઠળ સન 1971ની વસ્તી ગણતરીના આધારે ફેરગોઠવણી કર્યા પ્રમાણે રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની ફેરગોઠવણી કરવાની જરૂર રહેશે નહીં? ( GPSC Class - 1 - 09/04/2017)
Q4
સરકારી પ્રાથમિક શાળાના લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ કેટલા વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવી લેવાની હોય છે ?
Q5
નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016 )
Q6
ભારતના કોમ્પ્ટોલર અને ઓડિટર જનરલની ટીપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
Q7
રાષ્ટ્રપતિ કયુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q8
નાણાં કમિશન એટલે ભારતના સંવિધાનના અનુચ્છેદ ………..... અનુસાર રાજ્યપાલે રચેલ કમિશન. (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
Q9
કોઈપણ વ્યક્તિઓ ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના ક્યા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે? ( PSI ખાતાકીય - 23/04/2017)
Q10
બંધારણ પ્રમાણે કેટલી કેટેગરીમાં રાજ્યોને વહેંચેંલા છે?
Q11
“રાજય સેવા આયોગ’’ની સ્થાપના બંધારણનાં કયા આર્ટીકલ હેઠળ કરવામાં આવે છે? ( GPSC Class - 2 - 28/1/2017)
Q12
સંયુક્ત યાદીમાં કાયદો ઘડવાની સત્તા કોની પાસે હોય છે ?
Q13
જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે? ( GPSC Class – 1 – 28/01/2017)
Q14
ભારતના બંધારણની કલમ 12 હેઠળ “રાજ્ય' શબ્દ નીચેના પૈકી શેને સમાવિષ્ટ કરે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. ભારતની સરકાર અને સંસદ 2. નગરપાલિકાઓ, પંચાયતો અને જિલ્લા બોર્ડ 3. રાજ્યના માધ્યમ (instrument) તરીકે કાર્યરત કોઈપણ ખાનગી સંસ્થા સાચો ઉત્તર કોડ પસંદ કરો.
Q15
ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? ( GPSC Class-1 - 15/01/2017)
Q16
ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે ?
Q17
સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ..….….. ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Q18
હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે ? ( PSI GK - 4–3/5-3/2017)
Q19
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q20
લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q21
મુસ્લિમ મહિલાને છૂટાછેડા વખતે સંરક્ષન આપવુ તેવો ખરડો ક્યાં કેસનાં વિવાદમાં થયો?
Q22
‘ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદ્દત, રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે’ - આ જોગવાઈ બંધારણના ક્યા આર્ટીકલમાં જણાવવામાં આવેલી છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
Q23
ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ )
Q24
સંસદની બે બેઠકો વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે ?
Q25
સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સહાય કોણ માગી શકે છે ?