Question 1 of 25
Hints left: 3
Q1
..................માં સંસદના અધિનિયમ દ્વારા લાક્કડાઈવ (Laccadive), મીનીકોય (Minicoy) અને અમિંદીવી (Amindivi) ટાપુઓનું નામ બદલીને લક્ષદ્વીપ કરવામાં આવ્યું. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
Q2
શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સત્તા કોની છે ?
Q3
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટે વ્યક્તિને વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે કેટલા વર્ષનો અનુભવ જોઈએ ?
Q4
લોકશાહીને કોણ જીવંત રાખે છે ?
Q5
કેબિનેટ સચિવ તેનાં કાર્યો કોનાં અંકુશમાં રહીને કરે છે?
Q6
ભારતમાં વચગાળાની સરકાર ક્યારે રચાઈ હતી?
Q7
કાયદાનો અમલ કરાવવાનું કામ કોણ કરે છે ?
Q8
રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ 1990 હેઠળ જાન્યુઆરી 1992માં વૈધાનિક સંસ્થા તરીકે મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી હતી. આ આયોગનો હેતુ નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
Q9
તમામ સામાન્ય ખરડાઓને પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની પ્રક્રિયાને શું કહે છે ?
Q10
ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
Q11
નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. શ્રધ્ધા, આસ્થા અને પૂજાની વિભાવના એ ભારતના બંધારણની કલમ 25 અને 26 ના પાયામાં રહેલા છે. 2. બંધારણની કલમ 142 હેઠળ સર્વોચ્ચ અદાલત ભારતના બંધારણને આધીન, જાહેર હિતમાં સંપૂર્ણ ન્યાય કરવા માટે કોઈપણ આદેશ પસાર કરી શકે છે. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય નથી?
Q12
દલિત લોકોમાં શિક્ષણ અને સંસ્કૃતિ ફેલાવવા અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે 1923માં બહિષ્કૃત હિતકારિણી સભાની સ્થાપના કોણે કરી? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q13
‘1955નો ધારો’ નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q14
બંધારણની કલમ (342)માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ છે ?
Q15
નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024) I. મહાત્મા ગાંધી બંધારણ સભાના સભ્ય ન હતા. II. મહાત્મા ગાંધીના વિચારો, દ્રષ્ટિ અને દર્શન (ફિલસૂફી)ને બંધારણ સભાના ઘણા સભ્યો દ્વારા અનુસરવામાં આવ્યા હતા.
Q16
વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટેના ઉમેદવારે કેટલા વર્ષ સુધી વડી અદાલતમાં વકીલાત કરેલી હોવી જોઈએ ?
Q17
ગુજરાતમાં તીર્થગ્રામ યોજનાની શરૂઆત ક્યારથી અમલામાં આવી ?
Q18
સંઘીય શાસન વ્યવસ્થામાં બંધારણની કલમોનું અથઘટન કરી ચુકાદો કોણ આપે છે?
Q19
ઉચ્ચતમ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
Q20
નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. કોઈપણ રાજ્યની સીમામાં ફેરફાર કરવાનું વિધેયક (Bill) રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણથી જ સંસદમાં રજૂ કરી શકાય છે. 2. રાજ્યની સીમાઓમાં ફેરફાર કરવાના વિધેયકને રાષ્ટ્રપતિ એ જે તે રાજ્યની વિધાનસભાને નિર્ધારિત સમયગાળામાં તેની ઉપર તેના મંતવ્યો રજૂ કરવા માટે મોકલવાનું હોય છે. 3. રાજ્ય વિધાન સભાના મંતવ્યો રાષ્ટ્રપતિને બંધનકર્તા છે. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
Q21
પ્રજાસત્તાક ભારતનું પ્રથમ કેન્દ્રીય બજેટ કયા વર્ષમાં રજૂ કરવામાં આવ્યું હતું? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
Q22
સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે? ( GPSC Class – 2 - 16/04/2017)
Q23
રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Q24
દરેક વસ્તી ગણતરી પછી રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની ફેર ગોઠવણી કરવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
Q25
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)