Question 1 of 25
Hints left: 3
Q1
એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર ક્યો છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q2
મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજુ કરવામાં આવે છે. ( GPSC Class - 2 - 12/2/2017)
Q3
રાજ્ય સરકારો દ્વારા રાજદ્વારી પ્રવૃત્તિઓના સંચાલન માટે વપરાતો સૌથી સામાન્ય શબ્દ કયો છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q4
ભારતમાં વડી અદાલતોની સંખ્યા કેટલી છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
Q5
ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી અનુ.જાતિ અને અનુ. જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q6
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
Q7
ભારતમાં કેટલા પ્રકારના રાજકીય પક્ષો છે ?
Q8
ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો ક્યા વર્ષથી અમલમાં આવ્યો ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q9
ભારતના બંધારણમાં 44મો બંધારણીય સુધારો 1978 અંતર્ગત નીચેના પૈકી કયા સુધારા આવરી લેવામાં આવ્યા છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
Q10
ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ? ( GPSC Class - 2 - 18/03/2017)
Q11
ઉપરાષ્ટ્રપતિ સામે મહાભિયોગ પ્રસ્તાવ ક્યાં ગૃહમાંથી ચલાવવો જોઈએ?
Q12
‘જનગણમન’ રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને ‘તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે................ તરીકે પ્રસિદ્ધ કરેલ. ( GPSC પ્રિલિમ - 2014)
Q13
ક્યા બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યા ?
Q14
ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે ?
Q15
ગુજરાત રાજ્યમાં વસતા આદિજાતિના લાયક ઉમેદવારોને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટેની લોનના સંબંધમાં નીચેના વિધાનો પૈકી કયું વિધાન/વિધાનો ખોટું / ખોટાં છે તેનો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024) 1. આ યોજનામાં રૂપિયા દસ લાખની મર્યાદામાં લોન આપવાની જોગવાઈ છે. 2. આ યોજના હેઠળ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી. 3. આ યોજનામાં વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થયા બાદ એક વર્ષ પછી લોનની રકમ કુલ 60 હપ્તામાં ભરપાઈ કરવાની રહે છે.
Q16
ક્યા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે ?
Q17
........................ ના રોજ કેબીનેટે ઠરાવ પસાર કરીને આયોજન પંચના સ્થાને નવીન NITI આયોગ (National Institution for Transforming India)ની સ્થાપના કરી. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
Q18
જિલ્લા અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે ?
Q19
જમ્મુ-કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? ( કોન્સ્ટેબલ - 2015)
Q20
નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અસ્થાયી સમયગાળા માટે પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે કામ કરી શકતા નથી. 2. વડી અદાલતના ન્યાયાધીશની અસ્થાયી સમયગાળા માટે સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરી શકાય છે. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
Q21
માર્ગદર્શક સિધ્ધાંતો બિન-ન્યાયિક સ્વરૂપના છે જે સૂચવે છે કે -……….. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. જો સરકાર માર્ગદર્શક સિધ્ધાંતોને કાયદાકીય રીતે લાગુ કરવામાં નિષ્ફળ જાય અથવા તો કેટલાક કિસ્સાઓમાં તેનું ઉલ્લંઘન કરે તો નાગરિક નામદાર અદાલતમાં જઈ શકે નહીં. 2. માર્ગદર્શક સિધ્ધાંતોના અમલ માટે સરકાર કાયદા ઘડી શકતી નથી. સાચો ઉત્તર કોડ પસંદ કરો.
Q22
ભારતની સુપ્રિમ કોર્ટનું મુખ્ય સુત્ર ક્યું છે?
Q23
ભારતીય બંધારણની કઈ કલમમાં સંધોધનથી મતદારની ઉંમર ૨૧ માંથી ૧૮ કરી હતી?
Q24
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 હેઠળ નવા પધ્ધતિશાસ્ત્ર અને અભ્યાસક્રમીય માળખા અનુસાર વિદ્યાર્થી 11 થી 14 વર્ષ દરમ્યાન ……………. માં શાળાકીય શિક્ષણનો અભ્યાસ કરશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q25
ભારતનું રાષ્ટ્રીયચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)