Question 1 of 25
Hints left: 3
Q1
લોકશાહી શાસન પ્રથાની ઓળખ કઈ છે ?
Q2
તા. ૨૨-જુલાઈ,૧૯૪૭નાં રોજ મળેલ ભારતની બંધારન સભામાં ભારતીય રાષ્ટ્રપતિની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજુ કરવામાં આવ્યો હતો?
Q3
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પક્ષના નેતાને શું કહેવાય ?
Q4
કેટલા દિવસની નોટીસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરના હોદ્દા પરથી દૂર કરી શકે છે ?
Q5
લોકસભામાં રાજકીય પક્ષને વિરોધ પક્ષનો દરજ્જો ત્યારેજ આપવામાં આવે છે જ્યારે તે ઓછામાં ઓછી મેળવે. (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
Q6
નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. ભારતના બંધારણ અનુસાર, સંસદ એવો કોઈ કાયદો લાવી શકે નહીં કે જે નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે. 2. બંધારણની કલમ 20(3) એક મૂળભૂત અધિકાર છે કે જે આત્મ-દોષારોપણ વિરુધ્ધના અધિકારની ખાતરી આપે છે. 3.પુટ્ટા સ્વામી કેસમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે રાજ્ય, કલ્યાણકારી યોજનાઓ માટે આંગળાની છાપ (finger prints) અને આંખની કીકી (iris) સ્કેન કરી શકે છે. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
Q7
બંધારણની કઈ જોગવાઈમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની સુવિધા છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q8
ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q9
ભારતમાં વાસ્તવિક રીતે સત્તા કોની પાસે હોય છે?
Q10
નાણાપંચની દરેક ભલામણને સંસદના દરેક ગૃહમાં કોના દ્વારા મુકાવવામાં આવે છે? (GPSC : General Studies : Dt. 12 /01/2025)
Q11
ઉપરાષ્ટ્રપતિ કેટલા વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે ?
Q12
ભારતના સંવિધાનમાં “રાજય’’ની વ્યાખ્યા કયા આર્ટીકલમાં આપવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 18/03/2017 )
Q13
2010ના કેન્દ્ર-રાજ્ય સંબંધો પરના આયોગનું નેતૃત્વ………… દ્વારા કરવામાં આવ્યું હતું. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q14
સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ કેવી રીતે વટહુકમ બહાર પાડી શકે છે?
Q15
ભારતના બંધારણમાં ક્યા અંગને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે ?
Q16
ભારતીય બંધારણ ક્યા પ્રકારનો દસ્તાવેજ છે ?
Q17
100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
Q18
કેટલા વર્ષથી ઉપરના વ્યક્તિને મત આપવાનો અધિકાર છે ?
Q19
ભારતના સંવિધાનમાં “રાજ્ય”માં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024) 1. ભારત સરકાર અને સંસદ 2. દરેક રાજ્યની સરકાર અને વિધાન મંડળ 3. ભારતના રાજ્યક્ષેત્રના અથવા ભારત સરકારના નિયંત્રણ હેઠળના સ્થાનિક સત્તા મંડળો 4. ભારતના રાષ્ટ્રપતિ
Q20
કાનૂની સેવા દિવસ આ તારીખે પર ઉજવવામાં આવે છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q21
રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂકની સિફારીશ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q22
જયારે રાજયની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q23
રાષ્ટ્રપતિ દ્વારા લોકસભા અને રાજ્યસભા માટે કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q24
વિશ્વમાં વસતીની દૃષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ ક્યો છે ?
Q25
રાજયો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકૂમત હેઠળ આવે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)