Question 1 of 25
Hints left: 3
Q1
આપણા બંધારણમાં કેટલા વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપવામાં આવેલ છે ?
Q2
તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા ....... અને વધુમાં વધુ ...... સભ્યો ચૂંટાયેલા હોય છે.
Q3
ભારતના વિદેશી નાગરિક તરીકે નોંધાયેલ વ્યક્તિઓ ............. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q4
ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 અન્વયે કોઈ ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા મેળવવા માટે કલમ 40A(4) હેઠળ કરવામાં આવેલ અરજી સંદર્ભે ડાયરેક્ટર કે અધિકૃત અધિકારીએ આ અરજી પર તપાસ કરી, અરજી મળ્યેથી કેટલા સમયગાળામાં માન્યતા આપવા કે ન આપવા અંગેનો નિર્ણય લેવાનો રહેશે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q5
ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 અન્વયે કોઈ ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા મેળવવા માટે કલમ 40A(4) હેઠળ કરવામાં આવેલ અરજી સંદર્ભે ડાયરેક્ટર કે અધિકૃત અધિકારીએ આ અરજી પર તપાસ કરી, અરજી મળ્યેથી કેટલા સમયગાળામાં માન્યતા આપવા કે ન આપવા અંગેનો નિર્ણય લેવાનો રહેશે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q6
ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ થઈ શકે છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
Q7
કોઈપણ મૂળભૂત હકનો અમલ કરાવવા માટે આદેશો અથવા હુકમો અથવા રિટની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? ( GPSC Class-1 - 2016)
Q8
કેન્દ્રિય માહિતી પંચ કોની પૂર્વમંજૂરીથી ભારતમાં બીજા સ્થળોએ કચેરીઓ સ્થાપી શકશે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
Q9
રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q10
ભારતે કયા દેશ સાથે “કેદીઓના પ્રત્યાર્પણ' કરાર પર હસ્તાક્ષર કર્યા છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q11
“ભારતનાં રાજય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો કામકાજ, વેપાર નોકરી કરવાનો હક્ક” ને ભારતના બંધારણ કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે? ( GPSC Class – 2 - 16/04/2017)
Q12
ભારતની બંધારણ સભાના અધ્યક્ષ .......... હતા. ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q13
જન્મ/ મરણની નોંધણી કરવી એ નગરપાલિકાનું કેવા પ્રકારનું કાર્ય છે?
Q14
સંસદમાં શેનો સમાવેશ થાય છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q15
સંરક્ષણ દળોનાં સર્વોચ્ચ વડા કોણ હોય છે?
Q16
બાળકોને જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ, 2012 હેઠળ જે કોઈ વ્યક્તિ કોઈ બાળક પર ગંભીર વેધક જાતીય હુમલો (Aggravated Penetrative Sexual Assault) કરે તેને નીચેના પૈકી કેટલી સજા થશે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q17
દિલ્હીમાં ધ્વજવંદન ક્યં થાય છે?
Q18
કેવા પ્રકારની લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધે સીધા લોકો દ્વારા ચૂંટાય છે ?
Q19
ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં નીચે મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024) “કોઈ ન્યાયાલય આ ભાગની જોગવાઈઓનો અમલ કરાવી શકશે નહીં. છતાં તેમાં દર્શાવેલ સિદ્ધાંતો દેશના રાજ્ય વહીવટમાં મૂળભૂત છે અને કાયદો ઘડતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવાની રાજ્યની ફરજ રહેશે.” - ભાગ-4
Q20
સંસદના બંને ગૃહોનું સત્ર કોણ બોલાવે છે અને એ ગૃહોને કોણ મોકૂફ રાખે છે ?
Q21
દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત .......ને હોય છે. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q22
સંસદના બંને ગૃહોના (સામાન્ય રીતે વર્ષમાં) કેટલા સત્ર મળે છે ?
Q23
આર્ટીકલ 51A હેઠળ મૂળભૂત ફરજોમાં સમાવિષ્ટ નથીઃ (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
Q24
ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q25
ભારતની સંસદની કાર્યવાહીમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ગેરહાજર હોય તો... (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)