Question 1 of 25
Hints left: 3
Q1
આપણા દેશથી લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય છે ?
Q2
લોકસભાના સ્પીકર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025) 1. તેઓ સામાન્ય રીતે મતદાન કરતા નથી પરંતુ કોઈ બાબત અંગે સરખા મત પડે ત્યારે તેઓ તેમનો નિર્ણાયક મત આપી શકે છે. 2. તેઓને દૂર કરવાના પ્રસ્તાવના મતદાનમાં તેઓ મત આપી શકતા નથી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q3
નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ GST કાઉન્સિલની રચના કરવામાં આવી છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q4
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધિકારના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો યોગ્ય છે તેનો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024) 1. આયોગ પાસે દિવાની અદાલતની સત્તા છે. 2. આયોગ કોઈપણ જેલની મુલાકાત લઈ શકે છે અને કેદીઓની સ્થિતિનું નિરીક્ષણ કરી શકે છે તથા તેની સુધારણા માટેના સૂચનો કરી શકે છે. 3. માનવાધિકારોના ઉલ્લંઘનની કોઈપણ ફરિયાદના સંબંધમાં તપાસ કરવાનો અધિકાર ધરાવે છે.
Q5
વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ? ( PSI ખાતાકીય - 23/04/2017)
Q6
બે કે વધુ રાજયો વચ્ચે એકજ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q7
બધા જ નાણાકીય ખરડાને સૌપ્રથમ ક્યા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ?
Q8
બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણુક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે? ( GPSC MAINS પેપર - 2 - 2016)
Q9
પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન (સભાપતિ) કોણ બને છે ? -
Q10
નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે? ( GPSC કૃષિ અધિકારી Class – 2 – 15/01/2017)
Q11
ભારતના બંધારણનાં ક્યા અનુચ્છેદ અન્વયે કોઈ રાજ્યના રાજ્યપાલનો એવો અભિપ્રાય થાય કે, એંગ્લો-ઈંડિયન સમૂદાયને રાજ્યની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી તો તે સમુદાયના એક સભ્યને વિધાનસભામાં તેઓ નિયુક્ત કરી શકે છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
Q12
રાજ્ય ચૂંટણી પંચ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. રાજ્યપાલ રાજ્ય ચૂંટણી આયુક્તની નિમણૂંક અને તેમની સેવાની શરતો તથા સેવાકાળ સુનિશ્ચિત કરે છે. 2. રાજ્યના ચૂંટણી આયુક્તને માત્ર વડી અદાલતના ન્યાયાધીશની પધ્ધતિથી અને આધાર પર હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. 3. રાજ્ય ચૂંટણી પંચોએ વિધાનસભાની ચૂંટણીઓ માટે ભારતના ચૂંટણીપંચો દ્વારા બનાવેલી મતદાર યાદીને અપનાવવી ફરજીયાત છે. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
Q13
વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટેના ઉમેદવાર કોના અભિપ્રાય પ્રમાણે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ ?
Q14
ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર ક્યા સુધારા મુજબ કરવામાં આવી ? ( GPSC Class-1 - 15/01/2017)
Q15
હાલમાં કાર્યાન્વિત લોકસભા કેટલામી લોકસભા છે? ( GPSC Class – 2 - 16/04/2017)
Q16
ભારતના સંવિધાનમાં કયા બંધારણીય સુધારાથી અનુચ્છેદ 338(એ) ઉમેરીને “રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ'ની રચના કરવામાં આવી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
Q17
છેલ્લા ત્રણ વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામને પાવનગામ તરીકે પસંદ કરીને સરકાર દ્વારા કેટલા રૂપિયાનું અનુદાન ફાળવવામાં આવે છે ?
Q18
કુટુંબને લગતી તમામ બાબતોને અલગ રીતે ધ્યાન પર લેવી જોઈએ, આ ખ્યાલ પર આધારિત કૌટુંબિક અદાલતો (Family Courts) અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q19
લોકસેવા આયોગનાં કાર્યોની વિગતો સંવિધાનના કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે? ( GPSC Class – 2 - 16/04/2017)
Q20
આપણે ક્યા દિવસને માનવ અધિકાર દિન તરીકે ઉજવીએ છીએ ?
Q21
કેન્દ્રીય માહિતી આયોગની રચના ક્યારથી કરવામાં આવી? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
Q22
એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ? ( GPSC Class-1 - 2016)
Q23
ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
Q24
ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કઈ કઈ મૂળભૂત ફરજો છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024) i. ભારતીય બંધારણને માન આપવું ii. દરેકને કામ પૂરું પાડવું iii. આપણી સહિયારી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને જાળવવો iv. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતને માન આપવું
Q25
આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી થયેલી છે ?