Question 1 of 25
Hints left: 3
Q1
વનબંધુ કલ્યાણ યોજના-1 કયા વર્ષથી કયા વર્ષ સુધી અમલમાં હતી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q2
સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજયો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે આ તેની કઈ હકુમત કહેવાય? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q3
‘‘મૂળભૂત ફરજો’’ ની જોગવાઈઓ કોને લાગુ પડે છે? ( GPSC Class – 2 - 16/04/2017)
Q4
ભારતના બંધારણનો ભાગ - 3 શાના સંબધિત છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
Q5
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q6
રાજ્ય સરકારના અંગ પસંદ કરો.
Q7
ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ? ( GPSC Class-1 - 15/01/2017)
Q8
1. કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે. 2. આપણા દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. ખોટા વિધાન પસંદ કરો.
Q9
ભારતનાં સુપ્રિમ કોર્ટનાં સ્થાપનાં શેના દ્વારા કરાઈ હતી?
Q10
માન.રાષ્ટ્રપતિ દ્વારા નાણા આયોગ ની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાને લઈને કરવામાં આવે છે? ( GPSC Class - 2 - 18/03/2017 )
Q11
ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ? ( PSI/ASI GK - 2/5/2015)
Q12
નીચેનામાંથી કોણ ભારતની કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકોમાં ભાગ લઈ શકે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q13
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગની સૂચના અનુસાર “સાત ફેરા સમૂહ લગ્ન” યોજના હેઠળ સમૂહ લગ્નનું આયોજન કરનાર આયોજક સંસ્થાને વધુમાં વધુ કેટલા યુગલો માટે સહાય આપવામાં આવે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q14
રાજયસભા અને લોકસભાના સભ્ય માટેની લઘુત્તમ વયમર્યાદા અનુક્રમે કેટલી છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
Q15
કેન્દ્રીય સતર્કતા આયોગની રચના ક્યા વર્ષમાં થયેલી હતી ? ( GPSC Class - 2 - 18/03/2017)
Q16
સંયુક્ત રાષ્ટ્રએ 10 ડિસેમ્બર ....... એ માનવ અધિકાર જાહેર કર્યા.
Q17
“સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકાશે નહી” આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 18/03/2017 )
Q18
ભારતના સંવિધાનની 11મી અનુસૂચિમાં પંચાયતો માટે કેટલા કાર્યાત્મક વિષયોનો સમાવેશ થયેલ છે ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
Q19
ભારતીય બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025) 1. રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક રાજ્યપાલ કરે છે. 2. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલ કરે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q20
નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ? ( GPSC પેપર - 1 - 2017)
Q21
નીચેનામાંથી કયું ગ્રામ-સભાનું કાર્ય નથી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q22
કઈ કલમ પ્રમાણે આદિવાસીઓના હિતોની ખાસ સંભાળ લેવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q23
બંધારણના ક્યા સુધારાથી શહેરી વિસ્તારોને વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવી છે ?
Q24
ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q25
રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઈન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)