Question 1 of 25
Hints left: 3
Q1
બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના ક્યા ભાગમાં જણાવાયું છે ? ( GPSC Class - 2 - 02/04/2017)
Q2
લોકસભામાં હાલ અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
Q3
હોદાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે
Q4
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)ની નીચેનામાંથી કઈ કામગીરી છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024) 1. માનવાધિકારોના ઉલ્લંઘનની કોઈપણ બાબતમાં તપાસ કરવી, પરંતુ તેની ઘટનાના માત્ર એક વર્ષમાં જ. 2. માનવ અધિકારોનો ભંગ કરનારને સજા કરવી. 3. પીડિતાની નાણાકીય રાહત સહિત કોઈપણ રાહત આપવી. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોઃ
Q5
ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોણ ઓળખાય છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
Q6
નીચેનામાંથી કઈ બાબતો ભારતીય બંધારણની સમવર્તી યાદીમાં આવે છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
Q7
અનુચ્છેદ 226 હેઠળ હાઈકોર્ટની રીટ જારી કરવાની સત્તા........ (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
Q8
ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q9
“જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો’ એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે? ( GPSC Class – 2 - 16/04/2017)
Q10
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q11
રાજ્યપાલ “વાર્ષિક નાણાકીય પત્રક'' રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરાવશે તેવી જોગવાઈ સંવિધાનના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
Q12
સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે ક્યા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
Q13
નીચેનામાંથી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છેકે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Q14
બંધારણનું અર્થઘટન કરી કાયદાકીય વિવાદનું નિરાકરણ લાવવાનું કામ કોણ કરે છે ?
Q15
“માન. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત” અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? ( GPSC Class – 2 - 16/04/2017)
Q16
નીચેનામાથી કયું વિધાન સંવિધાનના સુધારાલક્ષી પ્રક્રિયા સંદર્ભે ખોટું છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q17
વિવાદાસ્પદ બાબત અંગે સરકારશ્રી દ્વારા પ્રકાશિત થયા મૂળ સ્વરૂપનાં પુરાવા અંગેની પુસ્તિકા કે પત્રને શું કહેવામાં આવે છે?
Q18
સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q19
નીતિ આયોગના ઉપાધ્યક્ષ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025) 1. તેમની નિમણૂક વડાપ્રધાન કરે છે. 2. તેઓ ખાસ આમંત્રિત તરીકે કેબિનેટની બેઠકમાં હાજરી આપી શકે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q20
આપણા રાષ્ટ્ર ધ્વજની પહોળાઈનો તેની લંબાઈ સાથેનો ગુણોત્તર ………. છે. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
Q21
રાજમુંદ્રી સેન્ટ્રલ જેલ અગાઉ એક કિલ્લાનું નિર્માણ આના દ્વારા કરવામાં આવ્યું હતું? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q22
રાજ્યસભાનું સભ્યપદ કેટલા વર્ષ સુધીનું હોય છે ?
Q23
આપણા દેશની લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી મોટી ટોચ સંસ્થા કઈ છે ?
Q24
ભારતીય બંધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો? ( GPSC Class-1 - 15/01/2017)
Q25
1959માં પંચાયતીરાજની સ્થાપના ક્યા પ્રથમ રાજ્યમાં થઈ ? ( GPSC Class-1 - 15/01/2017)