Question 1 of 25
Hints left: 3
Q1
ભારતમાં નાગરિકોના અધિકારોનું રક્ષણ કોણ કરે છે ?
Q2
લોકસભાના સભ્યપદના ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ ?
Q3
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન કયા વર્ષથી અમલમાં આવેલ છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q4
ભારતના બંધારણમાં સંયુક્ત યાદીના વિષયો અંગે કેન્દ્ર અને રાજ્યોની સત્તા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. સંયુક્ત યાદીના વિષયો પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે. 2. જ્યારે આ વિષયો અંગે કેન્દ્ર અને રાજ્યોના કાયદા વચ્ચે વિવાદ ઊભો થાય ત્યારે કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q5
બંધારણસભાની પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
Q6
નીચેનામાંથી કોણ ભારતના રાષ્ટ્રપતિની મરજી સુધી પદ પર રહી શકે છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
Q7
73 મા બંધારણીય સુધારાથી ઉમેરાયેલી અનુસૂચિ 11 માં પંચાયતોના અધિકાર ક્ષેત્રમાં કેટલા વિષયો રાખવામાં આવ્યા છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
Q8
નકસલવાદી વિસ્તાર ક્યા વિસ્તારમાં આવેલ છે ?
Q9
માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ-2005 (RTI 2005) કઈ સંસ્થાને લાગુ પડતો નથી ?
Q10
‘કાયદાની નજરમાં સૌ સરખા’ એવું ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવેલું છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q11
સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે ?
Q12
ભારતીય બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ક્યા દેશના બંધારણથી પ્રેરિત છે ? ( GPSC Class - 2 - 04/03/2017)
Q13
કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલાં કાર્યો અને સત્તાઓનું વિભાજન કેટલી યાદીઓમાં કરવામાં આવ્યું છે ?
Q14
ઉપરાષ્ટ્રપતિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. તેઓ રાજ્યસભાના સભ્ય હોય છે. 2. રાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડતાં તેઓ વધુમાં વધુ ત્રણ માસ માટે રાષ્ટ્રપતિના હોદ્દાની જવાબદારી સંભાળી શકે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q15
ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 અન્વયે રચાયેલ બોર્ડ ઓફ પ્રાયમરી એજ્યુકેશનમાં કુલ ……. સભ્યો રહેશે જે પૈકી.......... સભ્યોની ચૂંટણી શાળા બોર્ડ દ્વારા નિયત કર્યા મુજબ થશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q16
કેન્દ્રશાસિત પ્રદેશોમાં સત્તા પરિવર્તન માટે કોણ જવાબદાર છે?
Q17
રાજ્યના મુખ્યમંત્રી કોને જવાબદાર છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
Q18
‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ’ એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q19
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ? ( PSI ખાતાકીય - 23/04/2017)
Q20
કૉન્ટ્રોલર અને ઑડીટર જનરલ હિસાબો સંબંધનો રાજય સંબંધિત અહેવાલ કોને સાદર કરે છે? ( GPSC Class - 2 - 28/1/2017)
Q21
2002માં ભારતના રાષ્ટ્રપતિએ અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતી આયોગની નિમણૂંક કરી હતી. આ આયોગના અધ્યક્ષ કોણ હતા? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q22
આપણું બંધારણ બનતા કેટલો સમય લાગ્યો હતો ?
Q23
રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે. ( PSI/ASI GK - 2/5/2015)
Q24
ભારતના નાગરિકો કેવા પ્રકારનું નાગરિકત્વ ધરાવે છે ?
Q25
કેટલા દેશો માનવ અધિકાર સમિતિના સભ્યો છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))