Question 1 of 25
Hints left: 3
Q1
રાજ્ય સભાના સભ્યો કોના દ્વારા ચૂંટવામાં આવે છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
Q2
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની જોગવાઈઓ અન્વયે જો કોઈ વ્યક્તિની સામે આ કાયદા હેઠળ ગુના કર્યાનો આરોપના સંદર્ભમાં તેની ધરપકડ કરવાના સંજોગોમાં .......... (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q3
લોકસભામાં અધ્યક્ષના મતને શું કહે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q4
રાજ્ય સેવા આયોગના સભ્યને કોણ દૂર કરી શકે છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
Q5
કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચત્તમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q6
લોકસભામાં કોરમ માટે કુલ કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ?
Q7
બંધારણીય જોગવાઈમાંથી કઈ અનુચ્છેદ હેઠળ, પસંદગીના કાનૂની પ્રેક્ટિશનર દ્વારા પરામર્શ કરવાનો અને તેનો બચાવ કરવાનો અધિકાર, ઉપલબ્ધ છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q8
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી કોણ રાખે છે ?
Q9
બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ 9 જાતિઓ કઈ જાતિઓ છે ?
Q10
સંસદનું ઉપલુંગૃહ ક્યા નામે ઓળખાય છે ?
Q11
માદક પીણાં અને પદાર્થોના ઉપયોગ પરનો પ્રતિબંધ ........ ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q12
નીચેનામાંથી ભારતીય બંધારણની કઈ કલમ ધારાસભાને બંધારણમાં સુધારો કરવાની સત્તા આપે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q13
શેષ સત્તા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંયુક્ત વિષયોના વિવાદમાં નિર્ણય કરવાની સત્તાને શેષ સત્તા કહે છે. 2. શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સત્તા કેન્દ્ર સરકારને (સંસદ) છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q14
ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q15
કેન્દ્રિય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? ( GPSC Class - 1 - 09/04/2017)
Q16
ભારતનાં બંધારણ પ્રમાણે અંગ્રેજી સહાયક રાષ્ટ્રીય ભાષા તરીકે ક્યાં સુધી રહેશે?
Q17
લોકસભાના અધ્યક્ષની ભૂમિકા અને તેમના કાર્યો વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. અધ્યક્ષ એક અર્ધ-ન્યાયિક (Quasi-judicial body) સંસ્થા છે. 2. તે ગૃહની કામગીરી સાથે સંબંધિત જોગવાઈઓના સર્વોચ્ચ અર્થઘટન કરનારા અને મધ્યસ્થી છે. 3. તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૃહના એકમાત્ર પ્રતિનિધિ છે. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
Q18
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) નિયમો, 1995 હેઠળ નિયમ 7(1) હેઠળ નિયુક્ત થયેલ 'તપાસ અધિકારી'એ તેની નિયુક્તિ થયેથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 સબંધિત ગુનાઓની તપાસ કેટલા સમયગાળામાં પૂરી કરવાની રહેશે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q19
રાષ્ટ્રપતિ ક્યા ગૃહમાં બે એગ્લો - ઈન્ડિયન સભ્યની નિમણૂક કરે છે ?
Q20
વનબંધુ કલ્યાણ યોજના-2 હેઠળ કેટલા આદિજાતિ કુટુંબો માટે રોજગારલક્ષી કાર્યક્રમો શરૂ કરવાનું આયોજન કરવામાં આવેલ છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q21
સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ? ( GPSC પ્રિલિમ - 2014)
Q22
જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે ?
Q23
નાગરિકોને રોજગારી પ્રાપ્ત કરવાનો અધિકાર એ?
Q24
જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
Q25
ભારતના બંધારણની જોગવાઈઓ અંતર્ગત નવા રાજ્યની સ્થાપના કોણ કરી શકે? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)