Question 1 of 25
Hints left: 3
Q1
રાષ્ટ્રીય કટોકટી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025) 1. સમયાંતરે સંસદની મંજૂરીથી અનિશ્ચિત મુદ્દત માટે રાષ્ટ્રીય કટોકટી ચાલુ રાખી શકાય છે. 2. સમયાંતરે સંસદની મંજૂરીથી વધુમાં વધુ ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય કટોકટી ચાલુ રાખી શકાય છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q2
ભારતીય ન્યાયતંત્ર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. સંસદે ઘડેલા કાયદાઓને અદાલતમાં પડકારી શકાય છે. 2. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાય છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q3
રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ )
Q4
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા....... (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
Q5
નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ? ( PSI GK - 4–3/5-3/2017)
Q6
ભારતના બંધારણની કયા અનુચ્છેદ હેઠળ ‘ઊંઘનો અધિકાર' એ મૂળભૂત અધિકાર છે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
Q7
સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડીંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા? ( GPSC પેપર - 1 - 2017)
Q8
આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષની ઘોષણા કોરે કરી હતી ?
Q9
ભારતમાં નકસલવાદનો ઉદભવ ક્યા રાજ્યમાં થયો હતો ?
Q10
મંત્રીમંડળમાં કેટલા કક્ષાના મંત્રીઓ હોય છે ?
Q11
ભારતના બંધારણમાં ભાગ IV A માં ઉલ્લેખ કરેલ મૂળભૂત ફરજો વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1)) I. મૂળભૂત ફરજો ન્યાયાલય આદેશ (રિટ) દ્વારા લાગુ કરી શકાતી નથી. II. તે બંધારણીય પધ્ધતિ દ્વારા સ્થાપિત કરી શકાય છે. III. ફરજોનું પાલન કરવું નાગરિકો માટે ફરજીયાત છે.
Q12
અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ના અભ્યાસ કરવા માટે વાર્ષિક ફેલોશિપ / શિષ્યવૃત્તિ કેટલા રૂપિયા આપવામાં આવે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q13
ભારત ધર્મની દૃષ્ટિએ કેવું રાજ્ય છે ?
Q14
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની જોગવાઈઓ અનુસાર આ અધિનિયમ હેઠળ ગુનો કરનાર આરોપીના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q15
અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી (જંગલના અધિકારોની માન્યતા) અધિનિયમ, 2006 હેઠળ વ્યક્તિગત જંગલના અધિકારો સબંધી ગ્રામ સભાએ કરેલ ઠરાવથી અસંતુષ્ઠ વ્યક્તિ આવા ઠરાવ પસાર કર્યેથી ........... દિવસમાં ............સમક્ષ પેટીશન કરી શકશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q16
ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. મૂળ બંધારણમાં મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર હતો. 2. પ્રથમ બંધારણીય સુધારાથી જ મિલકતના અધિકારમાં કાપ મુકવામાં આવ્યો હતો ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q17
ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર સંબંધ છે. 2. ન્યાયતંત્ર અલગ, સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q18
સર્વોચ્ચ અદાલતને કઈ અદાલત પણ કહી શકાય છે ?
Q19
રાજ્યસભા કે વિધાનપરિષદમાં દરેક સભ્ય કેટલા વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે ?
Q20
"ભારત એ એક રાજ્યોનો સમુહ છે" ભારતીય બંધારણની કઈ કલમમાં આવું કહેવાયું છે?
Q21
રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ?
Q22
રાષ્ટ્રપતિ તેમનો પોતાનો હોદ્દો ગ્રહણ કરે તે પહેલાં ભારતના મુખ્ય ન્યાયાધીશ તેમને પોતાના હોદ્દો અને સ્થાનના શપથ લેવડાવે છે. આ શપથ નીચેના પૈકી કયા વિધાનોનો સમાવેશ કરતા નથી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
Q23
ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ)ને કેવી રીતે પદ ઉપરથી દૂર કરી શકાય ? ( GPSC Class-1 - 15/01/2017)
Q24
નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024) 1. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (National Human Rights Commission) ની સ્થાપના વર્ષ 1996માં થયેલ હતી. 2. આ સંસ્થા ભારતના બંધારણ અંતર્ગત રચવામાં આવેલ છે તેથી તે બંધારણીય સંસ્થા છે.
Q25
આપણા બંધારણમાં કુલ કેટલા મૂળભૂત હકોનો સમાવેશ થાય છે ?