Question 1 of 25
Hints left: 3
Q1
ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામનાર પ્રથમ મહિલા કોણ હતા? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
Q2
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ક્યો છે ?
Q3
ગુજરાત રાજ્યમાંથી રાજ્ય સભાના કેટલા સભ્યશ્રીઓ ચૂંટવામાં આવે છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
Q4
લોકનાયક જયપ્રકાશ નારાયણે ‘ગ્રામ પંચાયત’ને ‘મંત્રીમંડળ’ અને ‘ગ્રામ સભાને’. સાથે સરખાવ્યા છે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q5
ભારતમાં ક્યો દિવસ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવાય છે ?
Q6
રાજ્યના મુખ્યપ્રધાન (મુખ્યમંત્રી)ની નિમણૂક કોણ કરે છે ?
Q7
ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ? ( GPSC પેપર - 1 - 2017)
Q8
ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા બાબતનો ઉલ્લેખ ભારતના બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
Q9
અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ (ડેપ્યુટી સ્પીકર) બંનેની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન કોણ કરે છે ?
Q10
વર્તમાન લોકસભા એ........ (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
Q11
મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારુ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q12
ભારતના બંધારણમાં સૌ પ્રથમ સુધારો ક્યા કેસ સાથે સંકળાયેલો છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q13
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q14
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે? ( GPSC Class - 2 - 18/12/2016)
Q15
અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો સભ્ય ન હોય તેવો કોઈ જાહેર સેવક, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 કે આ કાયદા હેઠળ બનાવેલ નિયમો મુજબ પોતાની ફરજો બજાવવામાં ઈરાદાપૂર્વક બેકાળજી દાખવે તો તેને નીચેના પૈકી કઈ સજા થશે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q16
નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગનોવાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ મૂકે કરે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q17
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ( GPSC પ્રિલિમ - 2007)
Q18
કેન્દ્ર યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? (કેન્દ્ર 7 યાદી = સંઘ યાદી)
Q19
ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન રૂલ્સ, 2012 અનુસાર શાળા વહીવટ સમિતિ દ્વારા શાળા વિકાસ પ્લાન (School Development Plan) …...... સમયગાળા માટે તૈયાર કરવામાં આવશે (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q20
નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024) 1. પંચાયત અંગેની જોગવાઈઓ બંધારણમાં 74મા સુધારાથી દાખલ કરવામાં આવેલ હતી. 2. આ સુધારો 24-4-1996 થી અમલમાં આવેલ હતો.
Q21
જો ………………… હોય, તો ભારતીય ન્યાયતંત્રને કાયદો ગેરબંધારણીય છે તેવું ઘોષિત કરવાની સત્તા છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q22
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) વિશે નીચેના વિધાનોનો વિચાર કરોઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024) 1. NHRCના અધ્યક્ષ ભારતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ. 2. તે માનવાધિકારના ક્ષેત્રમાં કામ કરતી બિન-સરકારી સંસ્થાઓના પ્રયત્નોને પ્રોત્સાહિત કરી શકે છે. 3. માનવ અધિકારનો ભંગ કરનારને સજા કરવાની તેની પાસે કોઈ સત્તા નથી. 4. પીડિતાને નાણાકીય રાહત સહિતની કોઈપણ રાહત આપવાની સત્તા છે. ઉપરનામાંથી કયું વિધાન સાચું છેઃ
Q23
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (C.B.I.) નીચેના પૈકી ક્યા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ? ( GPSC પેપર - 1 - 2017)
Q24
ભારતનો રાષ્ટ્રીય નારો ક્યો છે?
Q25
....... થી ...... સુધીની વસતી ધરાવતા ગામમાં ગ્રામપંચાયતની રચના કરવામાં આવે છે.