Question 1 of 25
Hints left: 3
Q1
નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. બંધારણ જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે કેન્દ્ર સરકારને કાયદો ઘડવાની અનુમતિ આપે છે. 2. વટહુકમ ગમે તેટલી વખત ફરીથી બહાર પાડી શકાય છે. 3. રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરીથી જ વટહુકમ બહાર પાડી શકે છે. ઉપરના પૈકી કયું વિધાન | કયા વિધાનો સત્ય છે?
Q2
ભારતીય નાગરિક સેવા (Indian Civil Service)માં સીધી ભરતી થનાર સૌ પ્રથમ ભારતીય કોણ હતા? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
Q3
લોકસભાની મુદત કેટલા વર્ષની હોય છે ?
Q4
રાજકીય હકોમા ક્યા અધિકારોનો સમાવેશ થાય છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q5
ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા કોની રચના કરવામાં આવી છે ?
Q6
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? ( PSI GK - 4–3/5-3/2017)
Q7
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q8
વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કોણ કરે છે ?
Q9
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ એક ....… (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q10
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી માટે બંધારણમાં નિર્ધારિત મહત્તમ વય કેટલી છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q11
બંધારણમાં શરૂઆતમાં કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટ હતા ?
Q12
સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના ખ્યાલો આમાંથી લેવામાં આવ્યા છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q13
ગુજરાત રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારની આદિજાતિ મહિલાઓ ગૃહ ઉદ્યોગની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી તેના વેચાણ થકી પગભર થાય તેવા મુખ્ય ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલ નાહરી કેન્દ્ર યોજનામાં કેટલી મહિલાઓનું એક જૂથ બની નાહરી કેન્દ્રની સ્થાપના કરવામાં આવે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q14
ભારતમાં સનદી સેવાઓની શરૂઆત ક્યા ગર્વનરે કરી હતી?
Q15
નીચે આપેલી કલમોને અન્ય આપેલી જોગવાઈઓ સાથે જોડો. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1)) 1. કલમ 262 (i) આંતર-રાજ્ય નદીઓના જળને લગતા વિવાદોનો ચુકાદો 2. કલમ 280 (ii) નાણાં આયોગ 3. કલમ 300A (iii) મિલકતનો અધિકાર 4. કલમ 315 (iv) જાહેર સેવા આયોગ
-
A
-
B
-
C
-
D
Q16
ભારતના કેટલા રાજ્યોમાં વિધાનપરિષદ છે ?
Q17
ભારતના કોઈપણ રાજ્યની વિધાનસભાની વધુમાં વધુ કેટલી સંખ્યા હોવી જોઈએ ?
Q18
નીચેનામાંથી કયું વિધાન / કયા વિધાનો અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અંગે સાચુ છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024) 1. બંધારણના અનુચ્છેદ 339માં આ અંગે ઉલ્લેખ છે. 2. અનુચ્છેદ 339(2) સંઘને એક્ઝિક્યુટીવ સત્તા પ્રદાન કરે છે અને રાજ્યોને તે અંગે દિશા પણ આપે છે.
Q19
સંસદમાં ક્યું ગૃહ કાયમી ગૃહ છે ?
Q20
રાષ્ટ્રપનિા મૃત્યુ, રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે અન્ય કોઈ કારણસર ખાલી થયેલ હોદ્દા ભરવા માટેની ચુંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q21
અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત વિસ્તાર અંગેના કમિશન રીપોર્ટમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારે પ્રસ્તાવ કરેલ કે જે વિસ્તારોમાં વિચરતી (ટ્રાઈબલ) જાતિની વસ્તી ........ થી વધુ હોય તે વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવો જોઈએ. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q22
ધોરણ પાંચમા ભણતો એક ભારતીય વિદ્યાર્થી લોકસભાની ચૂંટણીમાં કયાં કારણથી મતદાન કરી શકતો નથી? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. નિમ્ન શિક્ષણ 2. સગીર વય 3. મતદાર યાદીમાં નામ નોંધણીનો અભાવ ઉપર પૈકી કયું/કયાં કારણ /કારણો સાચું/સાચાં છે?
Q23
પંજાબના એક ધનિક નાગરિકે ગુજરાતમાં ઉદ્યોગ શરૂ કર્યો આમા ક્યો મૂળભૂત હક સમાયેલો છે ?
Q24
ભારતીય સંઘ રાજ્યોમાં નીચેનાં પૈકી છેલ્લે જોડાયેલુ રાજ્ય ક્યું છે?
Q25
રાજ્ય જાહેર સેવા આયોગ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. રાજ્ય જાહેર સેવા આયોગમાં કેટલા સભ્યો રાખવા તેની સંખ્યા બંધારણે નક્કી કરી નથી. 2. રાજ્ય સેવા આયોગના સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે પરંતુ રાજ્યપાલ તેઓને દૂર કરી શકતા નથી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?