Question 1 of 25
Hints left: 3
Q1
દેશમાં 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ 1 થી 8 ધોરણ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરવાનો નૈતિક અધિકાર છે તેવી જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ માં કરવામાં આવી છે. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
Q2
ભારતમાં કઈ પ્રજા બહુમતીમાં છે ?
Q3
નીચેનામાંથી કયો કેસ નીતિ નિર્દેશક સિદ્ધાંતો અને કાયદા સમક્ષ સમાનતાના સિદ્ધાંતને લગતો છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q4
લોકસભાનું વિસર્જન કોણ કરી શકે? ( GPSC Class - 2 - 16/04/2017)
Q5
નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
Q6
રાજ્ય સરકારની ધારાસભાના સંદર્ભમાં આપેલ વિધાન ધ્યાને લઈ સાચા વિધાન પસંદ કરો. 1. ધારાસભાનું કાર્ય રાજ્યના અસરકારક અને કાર્યશ્રમ શાસન માટે કાયદા ઘડવાનું છે. 2. ધારાસભામાં વિધાનસભા અને વિધાનપરિષદનો સમાવેશ થાય છે.
Q7
ચૂંટણીની પ્રક્રિયા કેવા પ્રકારની હોય છે ?
Q8
1986માં પંચાયતી રાજ માટે કઈ સમિતિની નિમણૂંક કરવામાં આવી હતી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q9
માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા આના દ્વારા અપનાવવામાં આવી હતીઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q10
ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરિક્ષક (Comptroller Auditor General Of india)ની નિમણૂક કોણ કરે છે ? ( PSI ખાતાકીય - 23/04/2017)
Q11
દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના ક્યા ભાગમાં વર્ણિત છે ? ( GPSC Class - 2 - 02/04/2017)
Q12
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પાછળ કોનું પીઠબળ છે ?
Q13
સંઘ માટે એક સંસદ રહેશે તેમાં કોનો સમાવેશ સમાવેશ થાય છે? ( GPSC Class - 2 - 12/2/2017)
Q14
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બન્નેનાં પદ ખાલી હોય ત્યારે એમનાં કાર્યો કોણ સંભાળે છે?
Q15
અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q16
જિલ્લા ન્યાયાધિશોની નિમણૂંક સાથે સંબંધિત નીચેનાં વિધાનોનો વિચાર કરોઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024) 1. રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશોની નિમણૂંક, પોસ્ટિંગ અને બઢતી રાજ્યપાલ દ્વારા હાઈકોર્ટની સલાહ સાથે કરવામાં આવે છે. 2. ગૌણ ન્યાયિક અધિકારીઓ જો એડવોકેટ તરીકે સાત વર્ષનો અનુભવ ધરાવતા હોય તો તેઓ જિલ્લા ન્યાયાધીશ તરીકે સીધી નિમણૂંક માટે અરજી કરી શકે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
Q17
કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા બાળકો માટે કામ કરે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
Q18
નીચેનામાંથી કયો, પંચાયતી રાજ વ્યવસ્થાનો હેતુ માનવામાં આવે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q19
સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે ?
Q20
વિધાનસભા અને વિધાન પરિષદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. વિધાનસભાના સભ્યપદ માટે 25 વર્ષ કે તેથી વધુ વય જરૂરી છે. 2. વિધાન પરિષદના સભ્યપદ માટે 30 વર્ષ કે તેથી વધુ વય જરૂરી છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q21
માન. રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન ક્યારે કરી શકે છે? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
Q22
ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો (જાતિનું પ્રમાણપત્ર આપવા અને ચકાસણીની જોગવાઈ), અધિનિયમ, 2018 હેઠળ રચાયેલ સ્ક્રુટીની કમિટી દ્વારા ખોટી રીતે અપાયેલ/ મેળવેલ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રને જપ્ત કરી રદ્દ જાહેર કરવાના હુકમથી નારાજ વ્યક્તિ પાસે નીચેના પૈકી કયો વિકલ્પ રહેશે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q23
જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે તેને કેવા પક્ષો કહેવાય છે ?
Q24
માન. રાજ્યપાલશ્રીની મુદ્દત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
Q25
નાણાપંચમાં કોનો સમાવેશ હોય છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)