Question 1 of 25
Hints left: 3
Q1
યુનિવર્સલ ડિક્લેરશન ઓફ હ્યુમન રાઈટ્સમાં કેટલા અનુચ્છેદ છે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q2
કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશ્નરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q3
ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ ક્યા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q4
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (Right to Food) જુલાઈ માં અમલમાં આવ્યો ?
Q5
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણના ક્યા આર્ટીકલની સાથે રહી રચાયો છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q6
રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
Q7
નીતિ આયોગ દ્વારા 30 જાન્યુઆરી 2023 ના રોજ “Research in Agroecology” જ્ઞાન આદાન પ્રદાનનો કાર્યક્રમ કયા દેશના સહયોગમાં આયોજીત કરવામાં આવેલ હતો ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
Q8
રાજ્યોના હિસાબોનું અન્વેષણ (Audit Of Account) ક્યા વિષયની યાદીમાં આવે છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Q9
કેન્દ્રમાં કોના નામે વહીવટ ચાલે છે ?
Q10
ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલ ક્રાંતિથી પ્રેરાઈને નકસલવાદીઓએ બળવાખોર પ્રવૃત્તિ હાથ ધરી છે ?
Q11
સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ…………….. ( GPSC Class - 2 - 16/04/2017)
Q12
મુંબઈ વડી અદાલતના ક્ષેત્રાધિકાર (Jurisdiction) માં કોનો સમાવેશ થાય છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q13
સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ કઈ ભાષામાં થાય છે?
Q14
મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા કોણ હોય છે ?
Q15
ભરતના બંધારણે દરેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકરો આપ્યા છે ?
Q16
રાજ્યમાં મંત્રીશ્રીઓનાં પગાર અને ભથ્થા કોન નક્કી કરે છે?
Q17
ભારતના રાષ્ટ્રપતિના પગારની ચૂકવણી અંગે નીચેનામાંથી કયું ખોટું છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
Q18
રાજ્યસભાની કુલ બેઠકો કેટલી છે ?
Q19
ઈ.સ.2011માં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું કેટલું પ્રમાણ હતું ?
Q20
નવી અખિલ ભારતીય સેવા કઈ રીતે શરૂ કરી શકાય? (GPSC : General Studies : Dt. 12 /01/2025)
Q21
1960માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અનુસૂચિત વિસ્તાર અને અનુસૂચિત જનજાતિ અંગે આયોગની નિમણૂંક કરેલ. આ આયોગના અધ્યક્ષ કોણ હતા? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q22
ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના ક્યા અધિનિયમ હેઠળ થઈ હતી? ( GPSC Class - 2 - 04/03/2017)
Q23
કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે. તેમાં ....... નો સમાવેશ થાય છે.
Q24
નાણાપંચમાં ચેરમેન સહિત કુલ કેટલા સભ્યો હોય છે?
Q25
ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ છે ?