Question 1 of 25
Hints left: 3
Q1
બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરિકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q2
સંસદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. લોકસભા એ કાયમી ગૃહ નથી એટલે તેનો સભ્ય પાંચ વર્ષ સુધી સામાન્યત: સભ્યપદ પર રહે છે. 2. રાજ્યસભા એ કાયમી ગૃહ છે એટલે તેનો સભ્ય કાયમ સભ્યપદ પર રહે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q3
નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1)) I. ફેબ્રુઆરી 2020માં, ભારતની સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે રાજ્ય એ SC અને ST સભ્યોને બઢતીમાં અનામત આપવા બંધાયેલ નથી. II. બઢતીમાં અનામતનો દાવો એ મૂળભૂત હક નથી. III પંજાબ સરકારે SC/ST કર્મચારીઓને બઢતીમાં અનામત હટાવવા અંગેના આદેશ જારી કર્યા છે.
Q4
ક્યુ પરિબળ વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસને અવરોધતું પરિબળ છે ?
Q5
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ )
Q6
(રાજ્ય-રાજ્ય) વચ્ચેના કે (રાજ્યો-રાજ્ય) વચ્ચેના નદીના પાણીની વહેંચણી, ઉપયોગ બાબતેના વિવાદો ઉકેલવાની સત્તા કોની છે ?
Q7
“લોકશાહી રાજકીય સમાનતાના મૂળભૂત સિદ્ધાંત પર આધારિત છે." આ વિધાનના આધારે નીચેનામાંથી કયું/કયાં નિવેદન/ નિવેદનો સાચું/સાચાં છે/છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024) I. દરેક પુખ્ત નાગરિક પાસે એક મત હોવો જોઈએ અને દરેક મતનું એક મૂલ્ય હોવું જોઈએ. II. લોકશાહી મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી પર આધારિત હોવી જોઈએ. III. લોકશાહીમાં અંતિમ નિર્ણય લેવાની સત્તા લોકો દ્વારા ચૂંટાયેલા લોકો પાસે હોવી જોઈએ.
Q8
રાજય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જયાં રાજયમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજયપાલ વટહુકમ બહાર પાડી શકે છે? ( GPSC Class - 2 - 12/02/2017)
Q9
વડાપ્રધાનને હોદ્દો અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે ?
Q10
મૂળભૂત ફરજોના અમલીકરણ માટે નીચેના પૈકી કઈ કાયદાકીય જોગવાઈઓ છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ 2. ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ 3. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 4. વન્યજીવ (રક્ષણ) અધિનિયમ
Q11
રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નીમે છે ?
Q12
અનુસૂચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય કેટલા સભ્યો હોય ? ( GPSC Class-1 - 2016)
Q13
સુપ્રીમકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવાની સત્તા કોની પાસે છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
Q14
ભારતના બંધારણના મુસદ્દા ઉપર .......... વખત વાંચન હાથ ધરવામાં આવ્યું હતું. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q15
નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Q16
‘એમિક્સ ક્યુરી’નો અર્થ શું થાય છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q17
પશુઓની કતલ રોકવી એવું બંધારણમાં ક્યાં દર્શાવાયું છે?
Q18
ગ્રામ પંચાયતના સચિવની નિમણૂંક કોણ કરે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q19
ભારતના રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ વચ્ચેના પ્રવર્તમાન સંબંધોનું નીચેની કઈ જોગવાઈઓ દ્વારા નિયમન કરવામાં આવે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q20
કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલાં કાર્યો અને સત્તાઓનું વિભાજન કઈ - કઈ યાદીઓમાં કરવામાં આવ્યું છે 1. સંઘયાદી 2. રાજ્યયાદી 3. સંયુક્ત યાદી
Q21
રાજ્યસભાને લોકસભાની સમાન કઈ સત્તા છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
Q22
આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં વિદ્યાર્થી દીઠ વાર્ષિક ત્રણ જોડી ગણવેશ માટે કેટલા રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q23
ભારતના બંધારણના આમુખમાં "આર્થિક ન્યાય’’ શબ્દ કઈ બાબતનો ઠરાવ છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
Q24
બંધારણની રીતે ‘સગીર’શું દર્શાવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q25
ભારતનું બંધારણ ઘડવા બંધારણ સભાએ ક્યારથી શરૂઆત કરી હતી ?