Question 1 of 25
Hints left: 3
Q1
પંચાયત (અનુસૂચિત ક્ષેત્ર વિસ્તરણ) અધિનિયમ, 1996નાં ઉદ્દેશ્યો કયા છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q2
ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કોઈ ક્ષેત્ર ‘શીડયુલ્ડ એરીયા' તરીકે જાહેર થઈ શકે છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q3
ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009 હેઠળ કેન્દ્ર સરકાર જાહેરનામાં દ્વારા ‘નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ'ની રચના કરશે જેમાં પ્રાથમિક શિક્ષણ અને બાળવિકાસના ક્ષેત્રમાં જ્ઞાન કે વ્યવહારુ અનુભવ હોય તેવા કેન્દ્ર સરકારને યોગ્ય લાગે તેટલા પરંતુ .................. થી વધુ નહિ તેટલા વ્યક્તિઓનો સભ્યો તરીકે સમાવેશ થશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q4
વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો ક્યા દેશમાં છે ?
Q5
નીચેનામાંથી ભારતીય બંધારણની કઈ વિશેષતાઓ બ્રિટિશ બંધારણમાંથી અપનાવવામાં આવી નથી? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
Q6
નીચેનામાંથી કોની નિયુક્તી રાજયના રાજ્યપાલ કરતા નથી ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
Q7
જિલ્લા પરિષદ શું છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q8
લોકસભાએ પસાર કરીને રાજ્યસભાને ભલામણ માટે મોકલેલ ખરડો કેટલા દિવસમાં લોકસભાને પરત મોકલવાનો હોય છે ?
Q9
નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
Q10
આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ક્યું છે ? ( PSI ખાતાકીય - 23/04/2017)
Q11
રાષ્ટ્રપતિ વીટો પાવરનો ઉપયોગ નીચેનામંથી ક્યાં ખરડામાં કરી શકે છે?
Q12
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q13
અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી (જંગલના અધિકારોની માન્યતા) અધિનિયમ, 2006 અન્વયે વ્યક્તિગત હક્કોના પ્રકારમાં પાત્રતા ધરાવતા દાવેદારોને રહેઠાણ તેમ જ ખેતીના ઉપયોગ માટે મહત્તમ જમીનના માલિકી હક એનાયાત કરવામાં આવશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q14
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને હોદ્દો ગ્રહણ કરતા પહેલા કોણ હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે ?
Q15
ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ? ( GPSC પ્રિલિમ - 2014)
Q16
આમુખમાં કરેલી જોગવાઈઓ ભારતને કેવો દેશ જાહેર કરે છે ?
Q17
ક્યા પ્રકારનો લોકમત લોકશાહીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે ?
Q18
નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024) 1. 1 જાન્યુઆરી, 2014 ના રોજ નીતિ આયોગની રચના કરવામાં આવેલ હતી. 2. નીતિ આયોગ દ્વારા જીલ્લા હોસ્પીટલ ઈન્ડેક્સની રચના કરવામાં આવેલ છે. આ ઈન્ડેક્સમાં કુલ 20 માપદંડોનો સમાવેશ થાય છે.
Q19
નીચેના પૈકી કયું લક્ષણ ભારત સંઘરાજ્ય અને અમેરિકા સંઘરાજ્ય બંનેમાં સામાન્ય છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q20
પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય ?
Q21
જે ગામની વસતિ .......... થી વધુ હોય ત્યાં નગરપાલિકા રચાય છે?
Q22
ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955 હેઠળ ગુનો બને તેવું કોઈ પણ કૃત્ય કોઈ અનુસૂચિત જાતિની વ્યક્તિના સબંધમાં કરવામાં આવેલ હોય તે સંજોગોમાં નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q23
નારી શક્તિના ઉત્કર્ષને લક્ષ્યમાં લઈ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં બહેનોને કેટલું આરક્ષણ આપવામાં આવ્યું ? ( PSI ખાતાકીય - 23/04/2017)
Q24
નગરપાલિકાના વહીવટી વડા ............ હોય છે.
Q25
બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? ( GPSC Class - 2 - 04/03/2017)