Question 1 of 22
Hints left: 3
Q1
આશરો બાબતો કઈ કલમ સમજાવે?
Q2
(કેદના અમુક કેસોમાં) પૂર્ણ અથવા અંશત: સજા સખત અથવા સરળ હોઈ શકે.
Q3
દંડ ન ભરાય તો કેદની સજા. દંડની સજા કે કેદ સાથે દંડની સજાના કિસ્સામાં ગુનેગાર દંડ ન ભરે તો તેણે અમુક મુદ્દત સુધી કેદ ભોગવવી એ મુજબનો ઓર્ડર કરવાની કોર્ટને સત્તા રહેશે.
Q4
યોગ્ય સરકારની વ્યાખયા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર.
Q5
જો ગુનેગાર માસ સુધી પોતાનો દંડ ભરે નહીં તો શું થાય?
Q6
એક દંડ માટે કેટલા પ્રકારની સજાનું પ્રાવધાન છે?
Q7
કઈ ધારાની જોગવાઈઓ મુજબ ગુનેગારો જે શિક્ષાને પાત્ર થાય છે તે આ પ્રમાણે છે. મોત, આજીવન કેદ, કેદ (સખત મજૂરી સાથેની કેદ અને સાદી કેદ) મિલકત જપ્ત કરવી, દંડ
Q8
કેદની કઈ સજા "સંપૂર્ણ મુક્તિ" તરીકે ઓળખાય?
Q9
દેહાંતદંડની સજા હાળવી કરવા બાબત.14 વર્ષ સુધીની કે કાયદાનાં ઠરાવેલી બેમાંથી ગમે તે સજામાં ફેરવી શકાશે)
Q10
જે વ્યક્તિ અસમર્થતાના કારણે ગુનો નહીં કરી શકે તે કઈ કલમમાં બતાવ્યું છે?
Q11
આજીવન કેદની સજા હાળવી કરવા બાબત.14 વર્ષ સુધીની કે કાયદાનાં ઠરાવેલી બેમાંથી ગમે તે સજામાં ફેરવી શકાશે)
Q12
ભારતમાં નાબાલિકને કેવી રીતે સજા કરી શકાય છે?
Q13
દંડ નહિં ભરાય તો કેદનો પ્રકાર. તે ગુના માટે ગુનેગારને જે પ્રકારની કેદની સજાનો હુકમ થઈ શકે તેવા કોઈ પણ પ્રકારની કેદની સજા થઈ શકશે.
Q14
એક જ ક્રિયામાં બે અથવા વધુ ગુનાઓ થાય તો સજા કેવી રીતે થશે?
Q15
સત્ર કોર્ટ દંડ સંબંધિત મહત્તમ સજા કેટલી આપી શકે?
Q16
કલમ 12 થી 17 સુધીના ગુનાઓ ક્યાં લાગુ પડે છે?
Q17
સજાની મુદ્દતના ભાગો. આજીવન કેદની સજાને 20 વર્ષની કેદની સજા બરાબર ગણવામાં આવશે.
Q18
કેદ અને દંડની શિક્ષાને પાત્ર હોય તત્યારે દંડ ન ભરાય તો કેદની સજા અંગે મર્યાદા. તે ગુના માટે નક્કી કરેલી વધુમાં વધુ મુદ્દતના ¼ ભાગ કરતા વધુ હોવી ન જોઈએ.
Q19
એક જ કાર્યથી ક્રિયાન્વિત થયેલ બહુગુના માટે શું લાગુ પડે?
Q20
દંડની રકમ. દંડ રકમનો ઉલ્લેખ ન હોય ત્યારે દંડની રકમ ગુનેગારને ધ્યાનમાં રાખીને વધારે પડતી ન હોય તેવી અમર્યાદિત છે.
Q21
શુદ્ધ બુદ્ધિ કઈ કલમમાં?
Q22
દેશનિકાલનો ઉલ્રેખનો અર્થ. આજીવન દેશ નિકાલનો અર્થ આજીવન કેદ છે.